દેશના પ્રદૂષણના સ્તરને અટકાવવા કેન્દ્ર સરકારનો આ એકશન પ્લાન,જાણો

ભારત દેશમાં પ્રદૂષણના સમુદ્ર લઈ જવાના કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રીક વેહિકલ્સ ઉપર ભાર મૂકી રહી છે. બેટરી ઉત્પાદન અને ઇલેક્ટ્રોનિક વેહિકલ્સ વિક્રેતા કંપનીઓને પ્રોત્સાહન આપવા સાથે સરકાર હવે ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા ઉપર ધ્યાન આપી રહી છે. સરકારે દેશના મોટા રાજમાર્ગો અને એક્સપ્રેસ હાઈવે ઉપર આયોજન હાથ ધર્યા છે.હાઈવે પર 25 કિમી પર ચાર્જીંગ સ્ટેશન મળશે અને ઇલેક્ટ્રોનિક કાર ખરીદનારા મુસાફરી માટે નીકળ્યા.તો માર્ગમાં ચાર્જિંગ માટે સમસ્યા ઉભી ન થાય તે માટે પગલું ભરવામાં આવી રહ્યું છે.

તો તમારી પાસે ઇલેક્ટ્રિક કાર છે અને તમે મુસાફરી કરવા માગતા હોય તો ટૂંક જ સમયમાં તમને દર 25 કિલોમીટરમાં ચાર્જીંગ સ્ટેશન મળશે.દેશના તમામ રાજમાર્ગો અને એક્સપ્રેસ હાઈવે પર ચાર્જિંગ સ્ટેશન લગાવવા માટે બિડ મંગાવ્યા છે.કેન્દ્ર સરકારની હાલ 1500 ચાર્જીંગ સ્ટેશન સ્થાપવાની યોજના છે અને દરેક 100 કિમીએ ઓછામાં ઓછું એક ચાર્જીંગ સ્ટેશન પણ ઉપલબ્ધ રખાશે.

હાઈવે ઉપર બનનાર ચાર્જિંગ સ્ટેશનમાં સ્માર્ટ મિતરિંગ અને નેટવર્ક કનેક્ટિવિટી જેવી સુવિધા હશે. ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરનારી કંપનીઓને સરકાર દ્વારા 70 ટકા સુધીની પ્રોત્સાહન આપવામાં આવશે. ભવિષ્યમાં હવે ઇલેક્ટ્રોનિક વ્હીકલ તરફ દેખાઈ રહ્યું છે.

સરકાર અત્યારથી ઈલેક્ટ્રીક વેહિકલ્સ ખરીદી અને ચાર્જિંગ સહિતની બાબતો ઉપર ધ્યાન આપી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*