રાજ્યની આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં મોટો ફેરફાર – જાણો જુદી-જુદી માર્કેટયાર્ડના મગફળીના ભાવ…

આ વર્ષે માર્કેટયાર્ડમાં ખેડૂતોની મોટાભાગની પાકની કિંમત ખૂબ જ સારી મળી રહી છે. મોટેભાગના પાક પોતાની રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે પાટણની સિદ્ધપુર માર્કેટયાર્ડમાં મગફળીનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નીચે આપેલા મગફળીના ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે.

પાટણ સિદ્ધપુર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6975 રૂપિયા અને સરેરાશ ભાવ 5987 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 5000 રૂપિયા નોંધાયો છે. અમરેલી માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6615 રૂપિયા અને સરેરાશ ભાવ 6450 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 5000 રૂપિયા નોંધાયો છે.

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6755 રૂપિયા અને સરેરાશ ભાવ 6378 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 6000 રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠા ડીસા માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6525 રૂપિયા અને સરેરાશ ભાવ 6350 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 6105 રૂપિયા નોંધાયો છે.

સુરેન્દ્રનગર હળવદ માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6305 રૂપિયા અને સરેરાશ ભાવ 6150 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 5500 રૂપિયા નોંધાયો છે. પોરબંદર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 5975 રૂપિયા અને સરેરાશ ભાવ 5550 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 5125 રૂપિયા નોંધાયો છે.

જામનગર વિસાવદર માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 5830 રૂપિયા અને સરેરાશ ભાવ 5415 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 5000 રૂપિયા નોંધાયો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 6600 રૂપિયા અને સરેરાશ ભાવ 6250 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 5000 રૂપિયા નોંધાયો છે. રાજકોટ જસદણ માર્કેટયાર્ડમાં મગફળીનો મહત્તમ ભાવ 5825 રૂપિયા અને સરેરાશ ભાવ 5700 રૂપિયા અને ન્યુનત્તમ ભાવ 5000 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*