લગ્નની તમામ બીજી વાત પૂરી થયા બાદ વરરાજાએ માગી એવી વસ્તુ કે કન્યાનો પરિવાર ના આપી શકતા તેને કર્યું એવું કે…

Published on: 11:28 am, Wed, 15 December 21

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને ઘણા લોકો પોતાના દાંપત્ય જીવનમાં પ્રવેશી રહ્યા છે. આ લગ્ન પ્રસંગમાં કેટલા એવા બનાવો બનતા હોય છે જે લગ્ન વાતાવરણ ખુશ બનાવતા હોય છે અથવા તો ખુશી ના પળ ને મિનિટો માં ગાયબ કરી દેતા હોય છે.

આપણે એક એવા લગ્ન પ્રસંગની વાત કરીશું જેમાં ખુશીઓના બંને મિનિટોમાં જ વરરાજાએ દુઃખદ વાતાવરણ માં ફેરવી નાખ્યું છે. આ કિસ્સો ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં અહીંના કટરા કોટવાલી વિસ્તારના ઇમલાહા રોડ ઉપર આવેલી એક શાળામાં શનિવારે રાતે લગ્ન નક્કી થયા.

અહીંયા દુઃખદ બનાવે એટલે બન્યો કે લગ્નમાં બધા જ લોકો ખૂબ જ ખુશ હતા ને એટલે લગ્ન એક બાજુ ચાલી રહ્યા હતા. તેમાં વિધિઓ પૂરી થયા પછી વરરાજાએ બાઈક ની માંગણી કરી હતી.

એ વખતે વરરાજા ત્યાંથી બધા જ ઘરેણાં લઈને રફૂચક્કર થઈ ગયો હતો.સોનભદ્રા જિલ્લામા ના આ વિસ્તારમાં બનાવ બન્યો હતો જ્યાં લગ્ન ચાલુ હતા અને બધી વિધિઓ પૂરી થઈ ગઈ હતી.

વરરાજા એ કન્યા પક્ષ પાસેથી બાઇક ની માંગણી કરી પણ આ સાંભળીને કન્યાના પરિવારના લોકો ચોંકી ગયા હતા. એ વખતે બધા જ લોકોએ વરરાજાને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ તે સમજ્યો નહીં અને વાતાવરણ ગરમ થઇ ગયું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!