મિત્રો ગુજરાતમાં અનેક એવા કલાકારો છે જેઓ દિવસ રાત મહેનત અને માતાજીના આશીર્વાદથી આજે ખૂબ જ સફળ છે અને એક મુકામ પર પહોંચ્યા છે. ત્યારે આજે આપણે કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારી વિશે કેટલીક વાતો કરવાના છીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે, ગીતાબેન રબારીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતું બની ગયું છે. ગીતાબેન રબારી જ્યાં પણ કાર્યક્રમમાં જાય છે, ત્યાં મોટી સંખ્યામાં તેમના ચાહકો આવતા હોય છે. ત્યારે ગીતાબેન રબારીએ આજથી થોડાક સમય પહેલા આપેલું એક નિવેદન ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું.
આજે પણ આ નિવેદન વિશે સોશિયલ મીડિયા પર વાત થાય છે. મિત્રો તમને બધાને ખબર હશે કે ગીતાબેન રબારી આજે સફળતાના શિકાર પર છે અને તેઓ જીવનમાં એક મુકામ સુધી પહોંચી ગયા છે.
આ મુકામ સુધી પહોંચવા માટે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને નાનપણથી જ અનેક પરિશ્રમ કર્યા છે, ત્યારે આજે તેઓ આ શિખર પર પહોંચ્યા છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા ગીતાબેન રબારીએ પોતાની સફળતા પાછળ સૌથી વધુ માં મોગલ નો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમને જણાવી દીધું હતું કે, તેઓ બાળપણથી જ માતાજીના ભક્ત હતા અને તેમને ગાવાનું શરૂ કર્યું પછી તેઓ અવારનવાર માતાજીના દર્શન કરવા માટે આવતા હતા. થોડાક સમય પહેલા સોશિયલ મીડિયા પર ગીતાબેન રબારી ના કેટલાક જુના ફોટા પણ વાયરલ થયા હતા. જેમાં ગીતાબેન રબારી કબરાઉ ધામમાં જોવા મળ્યા હતા અને અહીં તેઓ મણીધર બાપુના આશીર્વાદ લેતા પણ નજરે પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment