મિત્રો દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશભાઈ અંબાણીને તો આપણે સૌ કોઈ લોકો ઓળખતા જ હશે. મિત્રો તમને જણાવી દઈએ કે, એટલો બધો રૂપિયો હોવા છતાં પણ મુકેશભાઈ અંબાણી હંમેશા સાદગી ભર્યું જીવન જીવે છે.
તમે સૌ કોઈ લોકો જાણતા જશો કે મુકેશ અંબાણી પાસે દુનિયાનું સૌથી મોંઘુ ઘર છે. આ ઘરની અંદર દુનિયાના તમામ એસો આરામ છે. આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ તમે જોયું હશે કે, મુકેશભાઈ અંબાણી મોટેભાગ સફેદ શર્ટ માં જોવા મળે છે.
સફેદ શર્ટ પહેરવા પાછળ એક મોટું કારણ છે. વાત કરીએ તો મુકેશભાઈ અંબાણી સાદગી અને સહજ સ્વભાવના છે. મુકેશ અંબાણી પોતે ફેશન સ્ટાઈલ ઉપર ધ્યાન આપવાની જગ્યાએ ધંધામાં કઈ રીતે આગળ વધો તેમાં વધારે ધ્યાન આપે છે. જેના કારણે તેમને સાદા સિમ્પલ કપડા પહેરવા ખૂબ જ વધારે પસંદ છે.
મુકેશભાઈ અંબાણીએ જણાવ્યું કે, કપડાની પસંદગી કરવા માટે વધારે સમય બરબાદ થઈ જાય છે. કપડાની પસંદગીમાં સમય બગાડવો તેના કરતાં ધંધામાં ધ્યાન આપવાનું તેઓ વધારે પસંદ કરે છે. ઉપરાંત મુકેશ અંબાણીને સફેદ કલર ખૂબ જ વધારે ગમે છે.
આ કારણોસર તેઓને સફેદ કલરનો શર્ટ પહેરો ખૂબ જ વધારે પસંદ છે. મિત્રો તમે સૌ જાણતા જ હશો કે સફેદ કલરને શાંતિ નું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે તેમને સફેદ કલરનો શર્ટ પહેરવો વધારે પસંદ છે.
મુકેશભાઈ અંબાણી ઓફિસમાં ઉપરાંત કોઈ મોટા હસતી કે નેતાને મળવાનું હોય ત્યારે પણ સફેદ શર્ટમાં જ જોવા મળે છે. એટલા માટે મુકેશભાઈ અંબાણી સફેદ શર્ટ પહેરવાનું વધારે પસંદ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment