ભાજપ નો વિજય થતા આ ભાજપ પ્રેમી એ કર્યું આ અનોખું કાર્ય, જાણો.

121

અસારવા ગામના 48 વર્ષીય રાજુભાઈ પારેખ નોકરી કરે છે ત્યારે રાજુભાઈ ભાજપ પ્રેમી છે અને તેઓ ચૂંટણી સમયે ઉમેદવારોને ટેકો આપે છે અને નિસ્વાર્થપણે તેમની જીતની માટે તેઓ માનતા રાખે છે.ત્યારે તેઓ માને છે કે તાજેતર ની સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓમાં ભાજપને તેમના મત વિસ્તારમાં જીત મળે તે માટે તેઓ સૂતા સૂતા ખોડીયાર માતા માં મંદિરમાં દર્શને જશે.

અને ત્યારે ભાજપના વિજય બાદ તેમણે અસારતી સિવિલ કેમ્પસમાં ખોડીયાર મંદિરમાં જઈને બધા પૂરી કર્યા છે.અસારવામાં તાજેતરની મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપની પેનલને જીત મળે તે માટે રાજુભાઈને તેમને સુતા સુતા મંદિરમાં દર્શન કરવા જવાની માનતા રાખી હતી.ચૂંટણી બાદ અસારવામાં ભાજપ પેનલની જીત બાદ.

રાજુભાઈ સિવિલ કેમ્પસમાં ખોડીયાર માતાની મંદિર જવાની માનતા પુરી કરી હતી.આશરે આ બધા તેમને બે કિલોમીટરના અંતરે તેને સુતા સુતા કરી હતી અને માતાજીના પગે લાગીને આ માનતા પુરી કરી હતી.આપેલા રાજુભાઈ અગાઉ ચાર માનતા રાખી છે.

ત્યારે 2014 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તે માટે રાખી હતી આ ઉપરાંત પ્રદિપસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય રજનીકાંત પટેલ માટે પણ તેઓ માનતા રાખી ચુક્યા છે અને તેઓએ માનતા પૂરી પણ કરેલી છે. રાજુભાઈ ની સાથે અસારવા ના ચાર કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!