રીલાયન્સ જીઓ એ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વિશેષ ઓફર જાહેર કરી છે. આ નવી ઓફર અંતર્ગત ગ્રાહકોને JIOFI 4G વાયરલેસ હોટસ્પોટ ખરીદવા પર પાંચ મહિના માટે મફત ડેટા અને જીયો ટુ જીયો કોલિંગ ઓફર મળશે. જીઓની સ્વતંત્રતા અોફેર ની કિંમત 1999 રૂપિયા છે. આ ઑફર મેળવવા માટે ગ્રાહકોને પ્રથમ જીઓ FI હાલ નો પ્લાન લેવાની જરૂર રહેશે.
એકવાર તમે રિલાયન્સ ડિજીટલ સ્ટોર પરથી JIO FI હોટસ્પોટ પર ખરીદો અને જીઓ સિમ સક્રિય કરો, એક્ટિવ થયા બાદ ગ્રાહકો jiofi માટે ઉપલબ્ધ કોઇપણ એક પ્લાન પસંદ કરી શકે અને તેના માટે સક્રિય કરી શકે છે.એકવાર ડિવાઇસમાં દાખલ થઈ જાય પછી આ યોજના એક કલાકમાં શરૂ થશે. myjio એપ્લિકેશન દ્વારા આ યોજનાને સક્રિયકરણ સુધી ચકાસી શકાય છે. જેઓએ ડિવાઇસ કંપનીની સાઈટ પરથી ઓનલાઈન ખરીદી શકાય છે.
Jiofi નો સસ્તો પ્લાન 199 રૂપિયા નો છે.તેને દરરોજ 1.5 GB ડેટા મળે છે. અને તેની વેલિડિટી 28 દિવસની છે. વધારાના 99 રૂપિયા આપીને ગ્રાહકો કેટલાક વધુ ફાયદો પણ માણી શકે છે. જેમાં જીઓ પ્રાઈમ સભ્યોને 1.5 જીબી દેનીક ડેટા ,નેટ ફ્રી કોલિંગ, દર 28 દિવસમાં ઓફ નેટ કોલિંગ માટે 1000 મીનીટે અને 100 મિનિટ રાષ્ટ્રીય એસ.એમ.એસ મોકલી શકે છે.
Jiofi ના બીજા પ્લાન ની કિંમત 249 રૂપિયા છે. આમાં, જેમાં 2 જીબી ડેટા 28 દિવસ માટે દરરોજ આપવામાં આવશે. આમાં પણ 99₹ વધારાના ચૂકવીને દરરોજ 2 જીબી ડેટા, જીઓ પ્રાઈમ મેમ્બર્શિપ , અનલિમિટેડ ફ્રી કોલિંગ, 28 દિવસ માટે ઓફ નેટ કોલિંગ માટે 1000 મીનીટે અને 112 દિવસ માટે દરરોજ 100 એસ.એમ.એસ મેળવી શકો છો.
Be the first to comment