કેપ્ટન કુલ તરીકે પ્રખ્યાત મહેન્દ્રસિંહ ધોનીની આ વાતો તમે નહિ જાણતા હોવ, એક જ ક્લિકે વાંચો મહેન્દ્રસિંહ ની અનસુની વાતો

191

ક્રિકેટ જગતના કેપ્ટન કૂલ કહેવાતા એવા મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટના રોજ રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ મૂકીને નિવૃત્તિ લીધી. જાણવા કેપ્ટન કૂલ ની 10 એવી મહત્વની વાતો

૧. ક્રિકેટ જગતમાં મહેન્દ્રસિંહ ધોની એક જ એવા કેપ્ટન છે જેમણે આઈસીસીની પણ ૩ મોટી ટ્રોફી પર જીત મેળવી છે. તેમા કેપ્ટન કૂલ ને કપ્તાની હેઠળ world cup t20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011), આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-(2013) જીતી ચૂક્યા છે.

૨. મહેન્દ્રસિંહ ધોનીને બાળપણથી જ ફૂટબોલ નો ખૂબજ શોખ હતો અને તેઓ તેમની સ્કૂલ ફૂટબોલ ટીમના ગોલકિપર હતા, અને તેઓ ફુટબોલમાં ખુબ જ રસ ધરાવે છે તેથી તેમને hero indian super league ની chennai fc નામની ટીમ પણ ખરીદી છે.

૩. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોનીને બાઈક અને મોટર માં ખુબ જ સરસ છે, અને તેમને પોતાનો શોખ પૂરો કરવા માટે મોટર રેસિંગ માં પોતાની એક ટીમ પણ ખરીદી છે તેમનું નામ માહી રેસિંગ છે.

૪.મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં આ તેમના લાંબા હેરસ્ટાઇલની ખૂબ જ ચર્ચા થાય છે, અને તેઓ ફિલ્મ સ્ટાર જોન અબ્રાહમ વાળા ખૂબ જ મોટા ફેન છે.

૫. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ સિવાય ટેસ્ટ માટે પણ ખૂબ જ કામ કર્યા છે તેથી તેમને 2011માં ભારતીય સેનાના માનદ લેફ્ટિનન્ટ કર્નલ બનાવવામાં આવ્યા છે, અને તેમનો બાળપણનું સપનું ભારતીય સેનામાં જોડાવાનું હતું