હાલ તો ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જેમાં દેશની સેવા કરતા કરતા ઘણા શેના જવાનો શહીદ થઈ જતા હોય છે ત્યારે દેશના બધા જ લોકોને ખૂબ જ દુઃખ લાગતું હોય છે. કારણ કે રાત દિવસ ઘરે પગે રહીને દેશની સેવા કરતા એ જવાનો જીવ પોતાની પરવા કર્યા વગર દેશ માટે લડતા હોય છે.
એવામાં હાલ એક સેનાનો જવાન શહીદ થઈ જતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વાત જાણે એમ છે કે રાજસ્થાનના સિકર જિલ્લાના જવાન એવા સુભાષ ભરવાડ કે જેઓ જ્યારે મંગળવારે જમ્મુ કશ્મીરમાં પહલગામમાં આઇટીબીપીની બસ ખાઈમાં પડી હતી.
તે દરમિયાન તેઓ પણ શહીદ થયા હતા. અને એ જ અકસ્માતમાં તેઓ શહીદ થઈ જતા તેમના પાર્થિવ દેહની ગુરૂવારના રોજ પોતાના માદર વતન લાવવામાં આવ્યા હતા. આ સુભાષ બરવાલ ના પાર્થિવ દેહ ને જોતાની સાથે જ પરિવારજનોના આંખમાંથી આંસુ સુકાતા ન હતા.
અને ખૂબ જ દર્દભરી ઘટના તો એ કહેવાય કે પોતાની ગર્ભવતી પત્ની જ્યારે તેના પતિના પાર્થિવ દેહને જુએ છે. તો તે પણ ચોધાર આંસુએ રડી પડી માત્ર પરિવાર જ નહીં પરંતુ આખા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. શહીદ થઈ ગયેલા જવાના માતા પિતા અને તેની આઠ મહિનાની ગર્ભવતી પત્ની પર ખૂબ રડી રહી હતી.
આ જવાન ના પાર્થિવ દેહને પોતાના માદર વતન લાવતા હજારો લોકોની સંખ્યામાં એક જવાનને અંતિમ વિદાય આપવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. આવા એક નહીં પરંતુ ઘણા એવા સેના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ થઈ જતા હોય છે
તેરી આ સુભાષ નામના જવાના પાર્થિવ દેને તેમના નાના ભાઈ મુકેશ આપી અને અહીંયા બધા જ લોકો ભીની આંખે રડી રહ્યા હતા અને એ જવાનને અંતિમ વિદાય આપવામાં આવી. એટલું જ નહીં પરંતુ તેમની પત્નીના આંખમાંથી આંસુ સુકાતા ન હતા ત્યારે અંતિમ વિદાયમાં જોડાયેલા તમામ લોકો ભાવુક થઈ ઉઠ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment