સોશિયલ મીડિયા પર જંગલી પ્રાણીઓના ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક સમયે પ્રાણીઓના વિડીયો આપણને ખૂબ જ પસંદ આવતા હોય છે અથવા તો અમુક સમયે પ્રાણીઓના વિડીયો જોઈને આપણા રુવાડા બેઠા થઈ જતા હોય છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો પ્રાણીસંગ્રહાલય અથવા તો જંગલ સફારીમાં જાય છે.
ત્યારે જંગલી પ્રાણીઓ સાથે ન કરવાની હરકતો કરતા હોય છે. પરંતુ અમુક વખત તેમને આ હરકત કરવી ખૂબ જ ભારે પડી જતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે પાંજરામાં બંધ ખૂંખાર સિંહની સળી કરવી એક યુવકને ભારે પડી ગઈ હતી.
ગુસ્સામાં ભરાયેલા છીએ યુવક સાથે કંઈક એવું કર્યું કે વિડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે. મળતી માહિતી અનુસાર વાયરલ થયેલો વિડિયો 19 ફેબ્રુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવકનો હાથ પાંજરામાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પાંજરામાં બંધ છીએ યુવકની આંગળીઓ મોઢામાં જકડી લીધી છે.
યુવક સિંહેથી પોતાની આંગળી બચાવવાના ઘણા પ્રયાસો કરે છે. પરંતુ સિંહ યુવક ની આગળ છોડવા માટે તૈયાર જ નથી. આ દ્રશ્યો જોઈને આજુબાજુ ઉભેલા લોકોના હૃદયના ધબકારા વધી ગયા હતા. વાયરલ થયેલો વિડિયો અત્યાર સુધીમાં 66 લાખથી પણ વધારે લોકોએ જોયો છે.
વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સિંહે યુવકની આંગળીઓ બરાબર રીતે પોતાના મોઢામાં જકડી રાખી છે. યુવક સિંહના મોઢામાંથી પોતાની આંગળી છોડાવવાના ઘણા પ્રયાસો કરે છે. પરંતુ સિંહ યુવકની આંગળી છોડવા માટે તૈયાર નથી.
View this post on Instagram
ત્યાર પછી યુવક સાથે શું થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. વાયરલ થયેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર extinction.animale નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment