લો બોલો લગ્નમાં સોનાનો વરસાદ..! લગ્નમાં પૈસાની જગ્યાએ સોનાના સિક્કા ઉડતા એટીકેટીમાં રહેલા જાનૈયાઓની પડા પડી…જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર લોકો લગ્ન સાથે જોડાયેલા અનેક વિડીયો ખૂબ જ શેર કરતા હોય છે ને લોકો તેને પસંદ પણ કરતા હોય છે ત્યારે આજના સમયમાં લોકો લગ્નને સંપૂર્ણ ઉત્સવની રીતે ઉજવે છે અને તેમાં પણ લોકો અલગ અલગ રીતે વરઘોડા અલગ અલગ સ્ટાઈલમાં કાઢતા હોય છે

પરંતુ શું તમને ખબર છે કે લગ્નમાં આવેલા મહેમાનો જ લગ્નની અંદર સોનું લુટે?આ વાત તમને ગળા નીચે નહીં ઉતરે પરંતુ તે સંપૂર્ણપણે સાચું છે કારણ કે હાલમાં એક સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લગ્નમાં લોકો સોનાના સિક્કાને લૂંટી રહેલા છે

અને વ્યક્તિએ આ વીડિયોને ખૂબ વાયરલ કર્યો છે અને વિડિયો જોયા પછી તમે પણ કહેશો કે આ વ્યક્તિ લગ્નમાં સોનાના સિક્કાઓ કેમ વરસાવી રહ્યો છે.સંપૂર્ણપણે જો વીડિયોની વાત કરવામાં આવે તો લગ્ન દરમિયાન લોકો ખુશીથી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે આ દરમિયાન એક મહિલાને પુરુષ સોનાની વરસાદ કરી રહ્યા છે

 

View this post on Instagram

 

A post shared by Muhammad Ahmad (@ahmad_studio_hfd_)

અને આ બંને સોનું એવી રીતે લૂંટી રહ્યા છે કે બાજુથી એક મહિલા સોનું લુટ્ટી જોવા મળે છે તો બીજી બાજુથી બ્લેક સુટ પહેરેલો પુરુષ પણ તેને ટક્કર આપતો જોવા મળી રહ્યો છે અને આ બધાની વચ્ચે આ સરસ મજાના વીડીયા ની અંદર આ બધું કેપ્ચર થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*