દિવાળી પહેલા જ ભારતે ચીનને નાદાર કરી નાખ્યું છે. દિવાળી પહેલા ચીનને મોટો ઝટકો લાગ્યો છે અને ચીની સામાનના બહિષ્કાર થી ચીનને લગભગ 50,000 કરોડનું નુકસાન થયું છે. કેનફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડસૅ કહ્યું કે ચીની સામાનના બહિષ્કારના એમના સિઝનમાં 50 હજાર કરોડ રૂપિયાના વેપાર નું નુકસાન થયું છે.
જયારે આ દરમિયાન ઘરેલુ સ્તર પર ગ્રાહકી વધવાથી અર્થવ્યવસ્થામાં બે લાખ કરોડ રૂપિયાની સંભાવના છે.આજે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્તમાન દિવાળીના તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને વેપારી વર્ગને મોટા વેપાર ની અપેક્ષા છે.
દિવાળીના વેચાણ સમયગાળા દરમિયાન ગ્રાહકો દ્વારા ખર્ચ કરીને અર્થતંત્રમાં આશરે 2 લાખ કરોડની મૂડી આવી શકે છે.દેશના વેપારીઓ અને આયાતકારોએ ચીનમાંથી આયાત બંધ કરી દીધી છે. જેના કારણે આ દિવાળીના તહેવારોની સિઝનમાં ચીનને લગભગ 50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
બીજો મહત્વનો ફેરફાર એ છે કે ગયા વર્ષે ગ્રાહકો પણ ચાઈનીઝ સામાન ખરીદવામાં રસ નથી લઈ રહા. જેના કારણે ભારતીય ચીજ વસ્તુઓની માંગ વધવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment