દિવાળીના તહેવારની સીઝનમાં અમે ઘરે જવાનો પ્લાન કરી રહ્યા છો તો ભારતીય રેલવે તરફથી જાહેર કરાયેલી જાણકારી અનુસાર તમે ફટાકડા કે ગેસ સિલેન્ડર સાથે લઈ જઈ શકતા નથી. જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમે આ મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. જો કોઈ મુસાફર પાસે કોઈપણ પ્રકારના ફટાકડા મળશે કે પછી તે છુપાવીને પણ લઈ જશો તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.રેલવે દ્વારા કહેવામાં આવ્યું છે.
કે કોઈપણ પ્રકારની ચાલાકી તમને મુશ્કેલીમાં મૂકી શકે છે અને જો તમે આવું કરો છો તો રેલવેના એકટ 1989 ના સેકસન 67 નું ઉલ્લંઘન ગણવામાં આવશે.આ વર્ષે દિવાળી સેન્ટ્રલ રેલવે સુરક્ષા ની ખાસ વ્યવસ્થા કરી છે અને જો કોઈપણ યાત્રી આ સામાન લઈને જશે તો તેની પર અને સાથે જ એક રાજ્ય થી.
અન્યરાજ્યમાં સ્મગલિંગને લઇને બારીક નજર રાખવામાં આવી રહી છે.આ સિવાય રેલવે સ્ટેશન ઉપર હાજર સુરક્ષાકર્મી પણ આ વાતની તપાસ કરી રહ્યા છે.
કે યાત્રી પોતાના સામાન ની સાથે દિવાળી માટે ફટાકડા લઈ શકશે નહીં. મુસાફર માટે સારા સમાચાર.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment