દિવાળી ના તહેવારોના દિવસોમાં કોરોના રસી ને લઈને આવ્યા મહત્વના સમાચાર.

Published on: 7:38 pm, Sun, 15 November 20

ચીન હાલમાં કોરોના રસી બનાવવામાં પાછળ છે.અમેરિકન કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયો એન્તેક એસઈએ આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે તેઓએ બનાવેલ રસી કોરોના ચેપ રોકવામાં 90 ટકા સુધી સફળ રહી છે.અગાઉ આગાહી કરવામાં આવી હતી કે સ્પર્ધામાં ચીનનો વિજય થશે.પરંતુ અમેરિકન અને જર્મન કંપની એ પહેલા જ જાહેરાત કરી હતી.

જેના કારણે વિશ્વભરમા આ કંપનીના શેર ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.નિષ્ણાતોના મત મુજબ ચીન વિશ્વમાં ફક્ત ત્યારે જ તેની અસર લાવી શકે છે જોતો સાબિત કરવાની સ્થિતિમાં હોય કે તેની રસી વધુ સલામત અને અસરકારક છે. કોરા ની રસી ના મોટા સમાચાર છે.

હાલમાં એશિયાના ઘણા દેશો ફાઇઝર કંપનીનો સંપર્ક કરી રહ્યા છે અને ચીની કંપનીઓ પણ ફાઇઝર સાથે કરાર કરવાનો ઇરાદો બતાવી રહી છે.

ચીન ડ્રગ રેગ્યુલેટર એ આ મામલે શાંઘાઈ ફોસુન ફાર્માસ્યુટિકલ્સ ગ્રૂપ કંપની ની અરજી પણ સ્વીકારી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!