ભારત અને ચીનના સરહદી વિવાદ વચ્ચે સ્પષ્ટ થયુ કે ચીન યુદ્ધ ઈચ્છે છે,જાણો આગામી સમયની રણનીતી

233

ચીને ૭૫ દિવસ બાદ ફરી એક વખત વાસ્તવિક અંકુશ રેખા ને અડીને આવેલા લડાખ માં દગાબાજી કરી છે.સેના માં પ્રવકતા કર્નલ અમણ આનંદ જણાવ્યું કે 29-30 ઓગસ્ટની રાતે પીપલ્સ લિબરેશન આર્મીના જવાનોએ પૂર્વ લડાખ માં મંદગાંથ વચ્ચે મને દેશમાં શાંતિ સ્થાપવા માટે થયેલી સૈન્ય અને રાજદ્વારી વચ્ચે ફરી એક વખત ઉલ્લંઘન થયું છે. પરિસ્થિતિ બદલવા ઉશ્કેરણી સૈન્ય હિલચાલ કરીને ઘૂસણખોરી કરી છે. આ હરકતને ભારતીય જવાનોએ નાકામ બનાવી છે.

ચીન ફરી એક વખત ઘુસણખોરી ના મામલે ફરી ગયું છે. ચીન ના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લીજીયને કહ્યું કે અમારા સૈનિકો વાસ્તવિક અંકુશ રેખા નું ચુસ્ત પાલન કરે છે અને ક્યારેય સરહદ વિવાહનું ભંગ કરતા નથી. વિવાદ અંગે ગ્રાઉન્ડ લેવલ પર વાતચીત થઈ રહી છે.

માન સરોવર ચીનના લેક ના કાંઠે ચીન જમીન પરથી હવામાં પ્રહાર કરતાં વખતે ડી એફ -21 ની મિસાલ તેનાત કરી રહ્યુ છે.જે 2200 કિમી સુધી પ્રહાર કરી શકે છે.વિવાદ હજી પણ વધારે ઉગ્ર બની શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!