ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા ૯૧૫ કેસ અને કુલ કોરોના કેસનો આંકડો થઈ ગયો છે ૪૩૭૨૩ આ ઉપરાંત પોઝીટીવ કેસ નો આંકડો ૧૧૦૯૭ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૯ લોકોને કર્યા ડિસ્ચાર્જ કુલ ડિસ્ચાર્જની સંખ્યા હવે ૩૦ હજારની વધી ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ વ્યક્તિના મૃત્યુ.
છેલ્લા24 કલાકમાં નોંધાયા ૯૧૫ કેસ અને કુલ કોરોના કેસનો આંકડો થઈ ગયો છે ૪૩૭૨૩ આ ઉપરાંત પોઝીટીવ કેસ નો આંકડો ૧૧૦૯૭ છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૭૪૯ લોકોને કર્યા ડિસ્ચાર્જ કુલ ડિસ્ચાર્જની સંખ્યા હવે ૩૦ હજારની વધી ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ વ્યક્તિના મૃત્યુ.
નવા કેસ માં થયેલા વધારામાં સુરત કોર્પોરેશન માં ૨૨૧,અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫૪ કેસ, ભાવનગર કોર્પોરેશન માં 33 કેસ, સુરેન્દ્રનગરમાં 31 કેસ, ભરૂચમાં 28 કેસ, બનાસકાંઠામાં ૨૧ કેસ, મહેસાણામાં ૨૧ કેસ, વડોદરામાં 20 કેસ, દાહોદમાં 19 કેસ, રાજકોટમાં 17 કેસ, ખેડામાં 15 કેસ, ગાંધીનગરમાં 14 કેસ, વલસાડમાં 14 કેસ.
ગુજરાતમાં કોરોના મહામારી ના કારણે સુરત અને અમદાવાદ જેવા શહેરમાં કોરોના ના કારણે મૃત્યુ થતાં વધારાને કારણે આ બંને શહેરમાં lockdown ની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વાહન વ્યવહાર પણ થઈ શકે છે બંધ અને વિજય રૂપાણી કરી શકે છે સંપૂર્ણ lockdown.