ગુજરાતની આ માર્કેટિંગ યાર્ડમાં જુવારના ભાવ પહોંચ્યા આ આસમાન સપાટીએ, જાણો દરેક પાકો ના ભાવ

Published on: 10:32 am, Thu, 12 November 20

ગુજરાતની પોરબંદર માર્કેટ યાર્ડ માં જુવાર ના ભાવ 3300 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં મગફળી,કપાસ,જુવાર ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયું છે.

પોરબંદર માર્કેટ યાર્ડ માં જુવાર ઉપરાંત અન્ય પાકના મહત્તમ ભાવ સારા મળી રહ્યા હતા.પોરબંદર માર્કેટ યાર્ડમાં જુવારના મહત્તમ ભાવ 1250 થી 3300 રહ્યા હતા. પોરબંદર માર્કેટ યાર્ડમાં કપાસ નો ભાવ 3500 થી 5790 રહા હતા. ચોખાનો પોરબંદર માર્કેટ યાર્ડમાં 805 થી 2270 રહા હતા.

ઘઉં નો પોરબંદર માર્કેટ યાર્ડમાં 1500 થી 2150 રહા હતા. મગફળી પાકના પોરબંદર માર્કેટ યાર્ડમાં 3000 થી 6095 રહ્યા હતા.

બાજરાના પોરબંદર માર્કેટ યાર્ડમાં 1050 થી 1750 રહા હતા. આ વર્ષે ભારે વરસાદ ને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!