ખેડૂતોમાં ખુશીની લહેર..! સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, મગફળી ના નવા ભાવ સાંભળીને…

Published on: 4:52 pm, Sat, 30 March 24

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે અને આ વર્ષે પણ કપાસની સાથે સાથે અન્ય પાકોના ભાવ રાજ્યની સૌરાષ્ટ્રની માર્કેટયાર્ડમાં સારા મળી રહ્યા છે અને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે કારણ કે તેઓને તેમની મહેનતના જ્યારે સારા ભાવ મળે ત્યારે તેઓ હંમેશા ખુશ રહેતા હોય છે.

આજે અમે તમને રાજ્યની માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ શું છે તેના વિશે ક્વિન્ટલ દીઠ માહિતી આપવાના છીએ જેને આપે ખાસ નોંધ લેવી.સૌરાષ્ટ્રની ભાવનગર માર્કેટયાર્ડમાં સૌથી વધારે મહત્તમ ભાવ 6500 જ્યારે સરેરાશ 6400 અને ન્યૂનતમ 6300 ભાવ પહોંચ્યા હતા. અમરેલીની સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મગફળીના મહત્તમ ભાવ 6375

સરેરાશ ભાવ 5463 અને ન્યૂનતમ ભાવ 4550 જોવા મળ્યા હતા. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીના મહત્તમ ભાવ 5750 સરેરાશ ભાવ 6125 અને ન્યૂનતમ ભાવ 5500 જોવા મળ્યા હતા.મિત્રો ધોરાજી માર્કેટયાર્ડમાં મગફળીના મહત્તમ ભાવ 5970 રૂપિયા જ્યારે સરેરાશ ભાવ 5730 અને ન્યૂનતમ ભાવ 4080 જોવા મળ્યા હતા.

સુરેન્દ્રનગર ની હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીના મહત્તમ ભાવ 5740 સરેરાશ ભાવ 5400 અને ન્યૂનતમ ભાવ 4750 જોવા મળ્યા હતા.વિસાવદર માર્કેટ યાર્ડમાં મગફળીના મહત્તમ ભાવ 6330 સરેરાશ ભાવ 5715 અને ન્યૂનતમ ભાવ 5100 જોવા મળ્યા હતા અને આપને મિત્રો ફરી એકવાર માહિતી આપી દઉં કે ઉપરોક્ત જણાવેલા તમામ ભાવ ક્વિન્ટલ દીઠ પ્રમાણે આપેલા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "ખેડૂતોમાં ખુશીની લહેર..! સૌરાષ્ટ્રની આ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ, મગફળી ના નવા ભાવ સાંભળીને…"

Leave a comment

Your email address will not be published.


*