સુરતના વરાછા વિસ્તારમાં સાસુમાએ વહુને પિયર જવાની ના પાડી, ત્યારબાદ વહુએ કર્યું એવું કે – જાણીને તમે પણ ચોંકી જશો…

Published on: 3:07 pm, Sun, 10 April 22

આજકા દિવસેને દિવસે અવારનવાર કિસ્સાઓ બનતા જાય છે. ખાસ કરીને સુરત શહેરમાં છેલ્લા થોડાક દિવસથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ, માથાકૂટ ની ઘટનાઓ અને જીવ લઈ લેવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો.

મળતી માહિતી મુજબ સુરતના વરાછામાં એક વૃદ્ધ મહિલાનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વૃદ્ધ મહિલાનું તેની પુત્રવધુને જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર સંદીપ સરવૈયા નામનો 23 વર્ષનો યુવક પોતાના પરિવારજનો સાથે વરાછા વિસ્તારમાં રહે છે.

સંદીપ પોતાના પરિવારજનો સાથે વરાછા વિસ્તારમાં આવેલી પરીમલ સોસાયટીમાં રહે છે. તે રાત્રિના સમયે હીરાના કારખાને કામ કરવા જાય છે. સંદીપના ચાર વર્ષ પહેલા દીપિકા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે સંદીપ પોતાના કામેથી બહાર ગયો હતો.

ત્યારે દીપિકા અને તેનો ભાઈ આસામ જવા માટે નીકળે છે. આ દરમિયાન સંદીપની માતા જાગી જાય છે. આ કારણોસર દીપિકા અને તેના ભાઈ દિપક વચ્ચે માથાકૂટ થાય છે. આ માથાકૂટ દરમિયાન બંને મળીને સંદીપની માતા વિમળાબેનના હાથ અને પગ બાંધી દીધા હતા અને ગળું દબાવીને વિમળાબેનનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનાને લઇને સંદીપ પોતાની પત્ની અને પોતાના સાળાની સામે ફરિયાદ નોંધાવી છે. સંદીપભાઈ ફરિયાદ નોંધાવતા કહ્યું કે, પત્ની અને સાળાને ગામ ના જવા દેતા બંનેએ મળીને મારી માતાનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે દીપિકા અને દીપક સામે ફરિયાદ નોંધીને તેમની અટકાયત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના વરાછા વિસ્તારમાં સાસુમાએ વહુને પિયર જવાની ના પાડી, ત્યારબાદ વહુએ કર્યું એવું કે – જાણીને તમે પણ ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*