વિડીયો બનાવાના ચક્કરમાં આ યુવક સાથે કંઈક એવું થયું કે… મોઢું ફૂલીને દડો થઈ ગયું… જાણો યુવકે એવું તો શું કર્યું હશે…

Published on: 12:34 pm, Tue, 2 January 24

સોશિયલ મીડિયા પર દરરોજ અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. આજકાલના યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અવનવી હરકતો કરતા હોય છે. પરંતુ અમુક વખત તેમને આ હરકત કરવી ભારે પડી જતી હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વીડિયો સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક યુવક ભમરીને પકડીને તેને ખાવાનો પ્રયાસ કરે છે.

આ દરમિયાન ભમરી યુવકના હોઠ પર અને ગાલ પર ડંખ મારે છે. પછી તો યુવક સાથે કંઈક એવું બન્યું કે તેનું મોઢું જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. ડંખ માર્યા બાદ યુવકનું મોઢું અચાનક જ સોજી ગયું હતું. વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પરંતુ હાલમાં વિડિયો અવેલેબલ નથી. જ્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે વિડિયો જોઈને લોકોએ કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી હતી. ઘણા લોકો તો વિડિયો જોઈને ખડખડાટ હસી પડ્યા હતા. જ્યારે ઘણા લોકો કહી રહ્યા હતા કે જે થયું તે બધું બરોબર થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "વિડીયો બનાવાના ચક્કરમાં આ યુવક સાથે કંઈક એવું થયું કે… મોઢું ફૂલીને દડો થઈ ગયું… જાણો યુવકે એવું તો શું કર્યું હશે…"

Leave a comment

Your email address will not be published.


*