ચાલુ મેટ્રો ટ્રેનમાં પ્રેમી યુવક અને યુવતી વચ્ચે મોટો ડખો થઈ ગયો… યુવતીએ બધાની નજર સામે યુવકને એવો મેથીપાક આપ્યો કે…જુઓ વાયરલ વિડિયો…

Published on: 1:37 pm, Thu, 16 March 23

મિત્રો સોશિયલ મીડિયા પર આપણી સામે અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો આવતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર પ્રેમી પંખીડાઓની અલગ અલગ પ્રકારની હરકતના વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચાલતી મેટ્રો ટ્રેનની અંદર ઘણા બધા લોકોની નજર સામે એક યુવક અને યુવતી માથાકૂટ કરતા નજરે પડી રહ્યા છે.

ધીમે ધીમે માથાકૂટ એટલી વધી ગઈ કે બધા લોકોની નજર સામે યુવક સાથે કંઈક એવું કર્યું કે ત્યાં હાજર તમામ લોકો ચોકી ઉઠ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક અને યુવતી મેટ્રો ટ્રેનની અંદર મન ફાવે તેમ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે.

બંને સૌ પ્રથમ એકબીજા સાથે બોલાચાલી કરી રહ્યા છે. આ દરમિયાન ગુસ્સામાં ભરાયેલી યુવતી યુવકને એક પછી એક થપ્પડ ઝીકવા લાગે છે. ત્યાર પછી તો યુવકને પણ ગુસ્સો આવે છે અને તે પણ યુવતીને એક થપ્પડ લગાવી દે છે. યુવક અને યુવતીની લડાઈ મેટ્રો ટ્રેનમાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી.

ત્યારબાદ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. હાલમાં તો વાયરલ થયેલો આ વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉપરાંત કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો તો કહી રહ્યા છે કે લગ્ન કરશો તો ચોક્કસપણે કંઈક આવું જ થવાનું છે તમારી સાથે.

જ્યારે વીડિયો જોઈને ઘણા લોકો તો કોમેન્ટ બોક્ષ માં રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે. બંને વચ્ચે ટ્રેનમાં કઈ બાબત પર ઝઘડો ચાલતો હતો. જેની કોઈપણ માહિતી સામે આવી નથી ઉપરાંત આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે. તેની પણ કોઈ પણ માહિતી સામે આવી નથી.

બંને ચાલુ મેટ્રો ટ્રેનમાં તો માથાકૂટ કરે જ છે પરંતુ મેટ્રો ટ્રેન જ્યારે ઉભી રહે છે અને દરવાજા ખુલે છે ત્યારે પણ બને એકબીજા સાથે માથાકૂટ કરતા નજરે પડી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Mandar નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો 10,000 થી પણ વધારે લોકો એ જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચાલુ મેટ્રો ટ્રેનમાં પ્રેમી યુવક અને યુવતી વચ્ચે મોટો ડખો થઈ ગયો… યુવતીએ બધાની નજર સામે યુવકને એવો મેથીપાક આપ્યો કે…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*