કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજથી માર્કેટમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તાલાળા મેંગો માર્કેટ માં હરાજી શરૂ થશે. મોટી સંખ્યામાં કેરીની આવક થઇ છે અને ખેડૂતો પોતાની કેસર કેરી વેચવા તાલાળા મેંગો માર્કેટ પહોંચ્યા છે.
કેરીના શોખીનો માટે ખુશીના સમાચાર કહેવાય કે હાલમાં માર્કેટમાં કેસર કેરી ની એન્ટ્રી થઇ ગઇ છે. નોંધનીય છે કે ઉનાળો શરૂ થતાં જ લોકો કેરીની રાહ જોતા હોય છે.
એમાં પણ કેસર કેરી લોકોને ખૂબ જ અતિ પ્રિય છે. ત્યારે છેલ્લા થોડા સમયથી કેસર કેરીની આવક તો શરૂ થઈ છે. પરંતુ હજુ ભાવ થોડા વધારે છે.
પરંતુ હવે માર્કેટમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતા કેરીના શોખીનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. ગુજરાત માં વાયરસ ના કેસમાં થઈ રહેલા ઘટાડાનો ક્રમ સતત ત્રીજા દિવસે જારી રહો છે.
છેલ્લા 24 કલાકમાં વાયરસના 12,820 નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ માં 26 અને રાજકોટમાં 16 સહિત કુલ 140 લોકોના મૃત્યુ થયા છે.
આ સાથે જ રાજ્યમાં કુલ કેસોનો આંક 6 લાખ ને પાર થઈ ને 6,07,422 થઈ ગયો છે.આ પૈકી એક લાખ માત્ર છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment