ભારતમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી મોદી આજે ટીકા ઉત્સવ ની શરૂઆત કરાવી છે. કોરોનાવાયરસ ની બીજી લગ્ન માટે શોધી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદેશ અનુસાર ટીકા ઉત્સવની શરૂઆત કરવામાં આવી રહી છે.
આ ટીકા ઉત્સવમાં વધારેમાં વધારે લોકોને અક્ષય નો ડોઝ આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે વેક્સિન ની સપ્લાય પણ તેજ કરી દીધી છે.
પ્રધાનમંત્રી મોદીએ ટીકા ઉત્સવ પહેલા કહ્યું કે, આ ઉત્સવ એક પ્રકારે કોરોના સામે આપણા બીજી મોટી જંગ ની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણે personal Hygiene ની સાથે સાથે Social Hygiene પર બળ આપવાનું છે.
તેઓએ કહ્યું કે કોરોનાવાયરસ પોઝિટિવ આવે ત્યારે આપણે સભાન રહેવાનું છે અને બાકીના લોકોની ટેસ્ટિંગ આવશ્યક છે. આ સાથે જ જે લોકો વેક્સિન માટે હકદાર છે.
તે બધાને વેક્સિન આપવા માટે સમાજ પણ પ્રચાર કરે છે અને તંત્ર પણ પ્રચાર કરી રહ્યા છે.પ્રધાનમંત્રી મોદીએ ભારતીયોને અપીલ કરતા કહ્યું કે આ 4 વાતો આપણે યાદ રાખવાની છે.
1) જે લોકો ઓછું ભણેલા છે અથવા ગ્રુપ છે અને તે ડોઝ લઈ શકે તેમ નથી તે લોકોની મદદ કરો.
2) જે લોકો પાસે જેટલા સાધન નથી અને જાણકારી નથી તેમની કોરોના ની સારવારમાં મદદ કરો.
3) આપણે સ્વયં માસ્ક પહેરીએ અને ખુદને તથા બીજાને પણ બચાવીએ.
4) કોરોનાવાયરસ ની સ્થિતિ માં માઈક્રો કન્ટેન્ટમેન્ટઝોન બનાવવાનું નેતૃત્વ સમાજના લોકો જ કરે. જે જગ્યા પર કોરોના વાયરસ પોઝિટિવ આવે ત્યાં પરિવારના લોકો જ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન બનાવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment