ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના થયા મૃત્યુ.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસના આંકડામાં થઈ રહ્યો છે ઘટાડો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1120 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં મૃત્યુદર નો આંકડો પણ ઘટયો છે. 16 લોકો કોરોના ના કારણે મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં પહેલી વખત કોરોના કેસનો આંકડો વધવાના જગ્યાએ ઘટી રહ્યો છે.

આને કોરોના માંથી સાધના લોકોનો આંકડો પણ વધી રહ્યો છે. જાણકારી મુજબ જાણવા મળ્યું છે કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 9906 લોકોનું મૃત્યુ થયું છે ગઈ કાલ કરતા આજે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે આજે ગુજરાતમાં નવા સાજા થનાર દર્દીઓનો આંકડો 3398 પહોંચ્યો છે.

અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના માથી સાજા થનાર દર્દીઓનો આંકડો 782374 પહોંચ્યો છે. એક્ટિવ કેસનો આંકડો 22110 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 17914812 લોકોને રસીકરણ થઈ ગયું છે.

આજે ગુજરાતમાં 275139 લોકોને વ્યસન આપવામાં આવશે. આ હુકમ ગુજરાતના મહાનગર ગણાતા સુરત અને અમદાવાદમાં કોરોના નું સંક્રમણ ઘટી રહ્યું છે.

આજે અમદાવાદ શહેરમાં કોરોના 176 કેસો નોંધાયા છે. સુરત શહેરમાં 85 નવા કેસો અને ગામડા વિસ્તારમાં 48 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં નોંધાઇ છે. આજે વડોદરામાં 134 કેસો નોંધાયા છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 93 કેસ નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*