આજકાલ સોશિયલ મીડિયાનાં જમાનામાં લોકો કોઈપણ જગ્યાએ ફરવા જાય ત્યારે સૌપ્રથમ સેલ્ફી લેવાનું નથી ભૂલતા, ઘણા લોકો ઘણી વખત સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે તેવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભોપાલમાં એક મહિલા સેલ્ફી લેતી વખતે અચાનક પ્રેમમાં પડી ગઈ હતી.
અને પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી મુજબ એક ડોક્ટરે તેમની પત્ની સાથે ભોપાલ નજીક આવેલા હલાલી ડેમની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમની પત્ની ડેમની નજીક સેલ્ફી લઇ રહી હતી.
ત્યારે અચાનક સંતુલન ખોરવાઈ જતાં તેઓ 10 થી 12 ફૂટ નીચે પાણીમાં પડી ગયા હતા. બધી માહિતી મુજબ ભોપાલમાં રહેતા ડોક્ટર ઉત્કર્ષ મિશ્રા અને તેમના પત્ની માની મિશ્રા સાથે ભોપાલ થી 40 કિલોમીટર દૂર હલાલી ડેમની મુલાકાત લેવા ગયા હતા.
ત્યારે ડોક્ટર ઉત્કર્ષ મિશ્રાના પત્ની હિમાની મિશ્રા ડેમની નજીક સેલ્ફી લઇ રહ્યા હતા તે દરમિયાન તેઓ અચાનક ડેમમાં નીચે પડી ગયા હતા અને તેઓનું મૃત્યુ થઈ ગયું હતું.
ડોક્ટરની નજર સામે જ તેમના પત્ની ડેમ માં પડી ગયા. ડોક્ટર ઉત્કર્ષ મિશ્રા લાચાર બનીને જોતા રહ્યા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને રાહત તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ત્યારે આખી રાત ડેમમાં મહિલાની શોધખોળ શરૂ હતી. ત્યારે મહેનત બાદ છેવટે રાહત ટીમને દેહમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યું છે. મહિલાના મૃત્યુની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment