રાજકોટમાં એક પતિએ પોતાની પત્નીનો લઈ લીધો જીવ – જાણો શા માટે પતિએ ભર્યુ આ પગલું…

રાજકોટમાં એક પતિએ પોતાની પત્ની નો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર અડધી રાત્રે પતિ અને પત્ની વચ્ચે માથાકુટ થઇ હતી. માથાકૂટમાં હતી એટલો ગુસ્સો આવી ગયો કે તેને પોતાની પત્નીનો જીવ લઈ લીધો. મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જસદણ માં પતિ અને પત્ની વચ્ચે રાત્રે ત્રણ વાગે બોલાચાલી થઇ હતી.

આ બોલાચાલીએ એટલી વધી ગઈ કે પતિને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેને પોતાની પત્નીનો જીવ લઈ લીધો. આ સમગ્ર ઘટના બન્યા બાદ પતિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.

આ સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાની સાસુએ જણાવ્યું કે, બે મહિનાથી બંને વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. બીજી તારે અમને ખબર નથી. 26 જાન્યુઆરી બંને લગ્નના ચાર મહિના ચાર મહિના પૂરા થશે.

મળતી માહિતી અનુસાર આ ઉપરાંત સાસુમા ને જણાવવાનું કે, મારા પુત્ર માટે મારી વહુ નો જીવ લઈ લીધો તેની મને કોઈ પણ માહિતી નથી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલાનું નામ આસીયાના મહમદશા પઠાણ હતું. જ્યારે પત્નીનો જીવ લેનાર પતિનું નામ મહમદશા બચુસા પઠાણ છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઇને જસદણ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જસદણ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આરોપી પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પતિએ પોલીસ સ્ટેશનમાં સામાન્યત ઝઘડાને લઇને પોતાની પત્નીનો જીવ લઇ લીધો હતો તેવું કબૂલ કબૂલ કર્યું છે

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*