સોનુ ચાંદી ખરીદવાની સરસ તક, એક જ ઝાટકે સોનાના ભાવમાં થયો અધધ મોટો ઘટાડો,જાણો આજના નવા ભાવ…

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના છે કારણ કે આજરોજ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે કે વધારો અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ શું છે

તેની વિશે તમને વિસ્તૃતમાં માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.આજરોજ તારીખ 8 મે 2024 ને બુધવાર છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં સો રૂપિયા નો મોટા ઘટાડા સાથે સોનુ 66,300 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.

સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 110 રૂપિયાના ઘટાડા સાથે સોનું 72,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે અને આપને દોસ્તો જણાવી દઈએ કે છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો

અને ત્યારબાદ આજે પણ નાનો એવો ઘટાડો થયો છે.ચાંદીના ભાવ વિશે જો ચર્ચા કરવામાં આવે તો સતત વધારા બાદ આજે ચાંદીના ભાવ સ્થિર છે મતલબ કે ચાંદીના ભાવમાં એક પણ રૂપિયાનું વધારો કે

ઘટાડો થયો નથી અને ચાંદીનો ભાવ 85 હજાર રૂપિયા પ્રતિ કિલો છે મતલબ કે આવનારા સમયની અંદર ચાંદી એક લાખ રૂપિયાની સપાટીને પાર કરી જાય તો આપણા માટે કંઈ નવાઈ જેવું નહીં રહે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*