ઘણીવાર તમે અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે કે સામેવાળો જીવ બચાવવા માટે અમુક વ્યક્તિઓ પોતાનો જીવ નાખે છે. ત્યારે તેવી ઘટના સામે આવી જા સમગ્ર ઘટના અજમેરની છે. મળતી માહિતી મુજબ ગુરૂવારના રોજ રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ ગેસ સિલિન્ડર થી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ ગયો હતો.
પરંતુ સારી વાત એ છે તે બહારની બાજુ પલટી ખાઇ ગયો હતો. આ રીતે એક મોટી ઘટના ટળી હતી. મળતી માહિતી મુજબ સામેથી આવતી કારણે બચાવવાના પ્રયાસમાં ટ્રકચાલક એક ટ્રક પર પોતાનો કાબૂ ગુમાવ્યો હતો.
અને આ સમગ્ર ઘટના બની હતી. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. ગેસ સિલિન્ડરનો ટ્રક પલટી ખાઇ ગયો હતો.
તે માટે સાવચેતી રાખવી જરૂરી હતી તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક બંધ કર્યા બાદ રસ્તો ડાયવટ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં બન્યું એવું કે અજમેર થી એક ટ્રક ગેસ સિલિન્ડરના બાટલા ભરીને જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી કાર ને બચાવવાના પ્રયાસમાં ટ્રક બહાર બાજુ પલટી ખાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment