અમદાવાદમાં માતા પોતાની 6 વર્ષની દીકરી સાથે કાકરીયા તળાવમાં કૂદી ગઈ, માં-દીકરીનું એક જ દિવસે કરુણ મૃત્યુ, ઘરે કીધું કે શાકભાજી…

ગુજરાતમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાની બાળકી સાથે કાકરીયા તળાવમાં કૂદીને લીધો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર મહિલા ઘરેથી શાક લેવાનું કહીને સવારે પોતાની બાળકી સાથે ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તે પોતાની બાળકી સાથે નરોડાના કાંકરિયા તળાવ પાસે પહોંચે છે. ત્યાં મહિલા બાળકી સાથે કાકરીયા તળાવમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લે છે.

આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આપી હતી. હજુ સુધી સોસાયટીનું કારણ અકબંધ છે. પરંતુ કૌટુંબિક કંકાસની શંકા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં રહેતા 27 વર્ષીય ભારતીબેન મોદી તેમની 6 વર્ષની દીકરી જીયા સાથે શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા હતા.

ત્યારબાદ ભારતીબેન પોતાની દીકરી સાથે નરોડામાં આવેલા કાકરીયા તળાવ પાસે જઈને લગભગ 11 વાગ્યાની આસપાસ તળાવમાં પોતાની દીકરી સાથે મૃત્યુની છલાંગ લગાવી હતી. જેમાં બંને માં-દીકરીના મૃત્યુ થયા છે. આ ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને બહાર કાઢીને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. માતાએ પોતાની દીકરી સાથે શા માટે આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પરંતુ પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પારિવારિક કંકાસના કારણે મહિલાએ આ પગલું ભર્યું હોય છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલાના પરિવારજનો અને સાસરીયાઓના નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*