પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને દશેરા પર સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રી મોદી મન કી બાત કાર્યક્રમ માં 70 મો એપિસોડ હતો . પ્રધાનમંત્રી મોદીએ દશેરાના તહેવાર પર દરેક લોકોને શુભકામના પાઠવી અનેક વિષયને લઈને મહત્વપૂર્ણ વાતો કરી હતી.ત્યારે તહેવાર આવે ત્યારે લોકો ખૂબ મન થી ખરીદી કરવા જાય છે. તે લોકોને અપીલ કરીને કહું છું કે આ વખતે જ્યારે પણ જાવ તો લોકલ ફોર વોકલ લક્ષ્ય યાદ રાખો.એવાં આ સમયે આપણે સવારના એ સાચું અને જાણ્યા જેમના વિના જીવન મુશ્કેલ છે, શાકભાજીવાળા, દૂધવાળા, સફાઈ કર્મી વગેરે.
૧)ત્યારે તહેવાર આવે ત્યારે લોકો ખૂબ મન થી ખરીદી કરવા જાય છે. તે લોકોને અપીલ કરીને કહું છું કે આ વખતે જ્યારે પણ જાવ તો લોકલ ફોર વોકલ લક્ષ્ય યાદ રાખો.એવાં આ સમયે આપણે સવારના એ સાચું અને જાણ્યા જેમના વિના જીવન મુશ્કેલ છે, શાકભાજીવાળા, દૂધવાળા, સફાઈ કર્મી વગેરે.
૨)આપણે આપણા જાબાજ સૈનિકોને પણ યાદ રાખવા જોઈએ જે તહેવારો સમય દેશની સુરક્ષામાં અડગ રહે છે.
૩)જ્યારે આપણા વારસા પર આપણને ગર્વ થાય છે તો દુનિયા એના પર ધ્યાન આપે છે.આવા ઘણા ઉદાહરણ છે અને એક મુખ્ય ઉદાહરણ માર્શલ આર્ટની ભારતીય પરંપરા છે.
૪) મહારાષ્ટ્ર એક ઘટના પર ધ્યાન ગયું, જ્યાં એક કંપનીએ ખેડૂતો પાસે મક્કા ખરીદો. આના માટે ખેડૂતોને વધુ બોનસ પણ આપ્યું.જ્યારે તેમને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે ભારત સરકારે નવો કૃષિ કાયદો બનાવ્યો છે તે હેઠળ ખેડૂતોએ પણ ક્યાયાવપાક વેચી રહ્યા છે.
૫) દિલ્હીના કનોટ પ્લેસ પર સ્થિત ખાદી સ્ટોરમાં ગાંધી જયંતી પર જોરદાર વેચાણ થયું.આ દરમિયાન એક કરોડથી પણ વધુની ખરીદી થઈ અને ખાદીના માસ્ક પણ ઘણા લોકપ્રિય થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે,આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વિષયો પર મહત્વપૂર્ણ વાતો કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment