એસબીઆઇના ગ્રાહકો માટે મહત્વના સમાચાર જો તમારું બેન્ક એકાઉન્ટ SBI માં છે તો તમારે સાવધાન થઈ જવાની જરૂરી છે. તમારે એક નાનકડી ભૂલને કારણે તમારું બેન્ક એકાઉન્ટ થઈ શકે છે ખાલી. SBI બેન્ક શાખાઓ દ્વારા પોતાના કસ્ટમર માટે એક ચેતવણી જાહેર કરી છે.
SBI પોતાના ગ્રાહકોને ફોડથી બચવા માટે સલાહો આપી છે. હકીકતમાં એમ છે કે બેંક એકાઉન્ટમાં આધુનિક લેવડદેવડ જોઈને SBI બેન્ક પોતાના ગ્રાહકોને સાવધાની રાખવાની સલાહ આપી છે.
મળતી માહિતી મુજબ હાલના દિવસોમાં એસબીઆઇના ગ્રાહકોને ખૂબ જ નકલી મેસેજ આવી રહ્યા છે. આ ઉપરાંત એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ટેગ કરતા એસબીઆઇ ફરિયાદ કરી હતી.
ગ્રાહકે આ ફ્રોડ મેસેજ ને @the officialSBI અને @cybercellindia ને ટેગ કરીને ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને આ વાત પર ધ્યાન આપવાની કહ્યું.
આ બાબત ઉપર બેન્કે તમામ ગ્રાહકોને આ રીતે નકલી મેસેજ થી બચવા માટે સલાહ આપી. અને કહ્યું કે આ ફળ મેસેજ બંધ એકાઉન્ટને એક્ટિવેટ કરવા માટે ગ્રાહકોને ફ્રોડ મેસેજ મોકલવામાં આવે છે. અને મેસેજ માં એક મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે અને મોબાઈલ નંબર પર તાત્કાલિક કોલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Sbi દરેક ગ્રાહકોને આ ફ્રોડ મેસેજ થી દૂર રહેવાની સલાહ આપી છે. ઉપરાંત યુઝર આઇડી, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, cvv અને ઓટીપી કોઈપણ વ્યક્તિને શહેર કરવો નહીં એવી સલાહ આપી છે. Sbi કહ્યું કે બેંક કોઇ પણ ગ્રાહકો પાસેથી પર્સનલ ઇન્ફોર્મેશન નથી માંગતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment