ખેડૂતો માટે મહત્વના સમાચાર, કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે આર સી ફળદુ તાબડતોડ કરશે આ કાર્ય.

ખાતર ના ભાવમાં ધરખમ વધારો થયો છે જેને લઈને સબસીડી અને ભાવ વધારાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત માં કૃષિ મંત્રી આ અંગે શું ફેસલો લે છે તેના પર બધાની નજર છે. ભાવ વધારાની વાત કરવામાં આવે.

તો DAP ખાતરમાં ₹700 અને ASP ખાતરમાં ₹375 નો વધારો કરવામાં આવ્યો છે.DAP ખાતરના 1200 ની જગ્યા 1900 રૂપિયા કર્યા છે.NPK 12:32:16 માં 1185 ની જગ્યાએ 1800 થયા છે.

અને NPK 12:32:26 માં 1175 ની જગ્યાએ 1775 કયા છે. ASP માં 975 ની જગ્યાએ 1350 થયા છે.રાસાયણિક ખાતરના થવાનો મુદ્દો સામે આવ્યો છે.

અને કૃષિમંત્રી ભાવવધારાને લઇને કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે બેઠક કરશે અને તે બેઠક વીડિયો કોન્ફરન્સના મારફતે થશે. પટેલ ની સબસીડી ખેડૂતોના ખાતામાં જમા થશે.

અને DAP ખાતર ની થેલી ખેડૂતના 400 રૂપિયા સબસીડી ચૂકવાતિ હતી.પેલા સરકાર ખાતર કંપની ના સબસીડી ચૂકવતી હતી અને.

હવે ખેડૂતોના ખાતામાં સબસીડી ચૂકવવામાં આવશે.ખેડૂતોને ખેતરની થેલી 1200 રૂપિયા મળે તેવી રજૂઆત કૃષિ વિભાગ કરશે. દિલીપ સખીયા ભાવ વધારા ને પરત લેવા માંગ કરી છે.

આ અંગે ખેડૂત આગેવાન જયેશ ડેલાતે પરષોત્તમ રૂપાલાને પત્ર પણ લખ્યો છે અને ખેડૂતો દ્વારા સતત ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*