કોરોના મહામારી ના કારણે બંધ થયેલા ધંધો ચાલુ થઈ ગયા પણ બંધ થયેલી શાળાઓ અને કોલેજો હજુ પણ ખોલવામાં આવેલ નથી. હાલમાં રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ જાન્યુઆરીની 15મી તારીખે ચાલુ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. દિવાળી પછી શાળાઓ ખોલવાની વાત મૂકી હતી પણ હજુ સુધી શાળાઓ અને કોલેજો ખોલવામા આવી નથી. વાલીઓ હવે વધુ ચિંતા માં જોવા મળે છે.
અને અસમંજસમાં છે કે ક્યારે શાળાઓ અને કોલેજો ખુલશે.રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલવાના મુદ્દે સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 15 મી જાન્યુઆરી થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ચાલુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દિવાળી બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાનું સરકારનું આયોજન હતું.
પરંતુ કોરોના નું સંક્રમણ વધતા સરકારે શાળા કોલેજો ખોલવાનો નિર્ણય લીધો ન હતો.રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ખોલવાના મુદ્દે સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે 15 મી જાન્યુઆરી થી સમગ્ર ગુજરાત રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ચાલુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.દિવાળી બાદ શાળાઓ અને.
કોલેજો શરૂ કરવાનું સરકારનું આયોજન હતું પરંતુ કોરોના નું સંક્રમણ વધતા સરકારે શાળા કોલેજો ખોલવાનો નિર્ણય લીધો ન હતો. મહત્વની વાત એ છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 18 મી જાન્યુઆરી થી કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો.
પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે ત્યારે હવે સૂત્રો ની મદદથી જાણકારી મળી રહી છે કે જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં રાજ્યમાં કોલેજો અને યુનિવર્સિટીઓ ચાલુ થઈ શકે છે.
કોરોના કહેર વચ્ચે ગુજરાત રાજ્યમાં શાળા-કોલેજ ખોલવાને લઈને આ સરકાર નો ખુબ જ મહત્વનો નિર્ણય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment