2021 ના વર્ષ ના પહેલા મહિનામાં લગભગ સાત વખત પેટ્રોલ ડિઝલના ભાવની કિંમતમાં વધારો થયો છે. દિવસેને દિવસે વધતા જતા ભાવ અને સતત બીજા દિવસે તેમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના ભોપાલ ની તો ત્યાં પેટ્રોલ ભાવ પ્રતિ લિટર 93.57 રૂપિયા છે.
જ્યારે મુંબઈમાં પણ 93.28 રૂપિયા છે અને રાજસ્થાનના જયપુરમાં 93.96 રૂપિયા છે.નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2021 ના પહેલા મહિનામાં સાતમી વખત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે.
જેમાં સૌથી વધુ વધારો રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલનો ભાવ 92.96 રૂપિયા લિટર થયો છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 10 તારીખ પછી પેટ્રોલના ભાવમાં 1.25 રૂપિયાનો વધારો થયો છે.
જ્યારે ડીઝલના ભાવમાં 10 તારીખ પછી અત્યારે સુધીમાં 1.65 રૂપિયાનો વધારો થયો છે.છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભાવ વધારા મુજબ એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ ભાવ વધારો વધારે પડતો થઈ શકે છે.
હાલ રાજસ્થાનમાં અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ 90+ થવાની શક્યતા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા ઉપરાંત અન્ય વસ્તુ જાણવા માટે અમારા પેજ ને ફોલો કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment