મહત્વના સમાચાર : આ મહિનાથી નહીં ચાલે 100, 10 અને 5 ના જુના ચલણી નોટુ,RBI એ આપી મહત્વની જાણકારી.

100 રૂપિયા,10 રૂપિયા અને 5 રૂપિયા ના જૂના ચલણને લઈને આરબીઆઇ તરફથી એક ખાસ જાણકારી આપવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક મુજબ માર્ચ એપ્રિલ પછી આ બધી જૂની નોટો ચલણમાંથી બહાર થઈ જશે. આ જાણકારી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના assistant.

જનરલ મેનેજર બી.મહેશ તરફથી આપવામાં આવી છે અને અરબી જાણકારી આપી છે કે તે આ જુની નોટ ને આ સીરીઝને પરત લેવાની યોજના બનાવી રહી છે.ભારતીય રિઝર્વ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજરે 100 રૂપિયા.

10 રૂપિયા અને 5 રૂપિયા ની જુની કરન્સી અંત્ત અને ચલનથી બહાર થઈ જશે કારણ કે આરબીઆઇની માર્ચ એપ્રિલ સુધી તેને પરત લેવાની યોજના બનાવી રહી છે. આ બધા ચલણ ની નવી નોટો પહેલા થી જ સર્કયુલેશન આવી ચૂક્યા છે.

બી.મહેશે આ વાત ની જાણકારી ડીસ્ટ્રીકટ લીડ બેંક તરફથી આયોજિત જીલ્લા સ્તરીય સુરક્ષા સમિતિ અને જીલ્લા સ્તરીય મુદ્રા પ્રબંધન સમિતિની બેઠક માં આપી.10 રૂપિયાના સિક્કા ને લય બજારમાં ઘણી પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવે છે કે આ માન્ય નથી.

એવા સિક્કા જેના પર રૂપિ નું ચિન્હ માર્ક નથી તેને ટ્રેડર્સ અથવા નાના દુકાનદારો લેતા નથી.એના પર આરબીઆઇ કહેવું છે કે આ બેંક માટે સમસ્યા નો વિષય છે અને બેંક સમય-સમય પર આ પ્રકારની અફવાઓ થી બચવા સલાહ જારી કરતી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*