ઉનાળો આવે એટલે કેરીના વેચાણમાં વધારો થઈ જાય છે અને ભારત માં કેરી ના રસિયો કિલો માં નહિ પણ બોક્સ માં કેરી ખરીદે છે. કેરી ખાઈને તરત પાણી ન પીવું જોઈએ, ઘણા લોકોને કેરી ખાઈને પાણી પીવાની ટેવ હોય છે પરંતુ તેનાથી પેટ માં દુ:ખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે.
આંતરડાનું ઇન્ફેક્શન થવાની સમસ્યા પણ થઈ જાય છે. કેરી ખાઈને તરત જ કોલ્ડડ્રીંક ન પીવી જોઈએ નહિતો ભયંકર નુકશાન થાય છે. કેરીમાં ઘણી શુગર હોય છે અને કોલ્ડ ડ્રીંક માં પણ વધારે શુગર હોય છે તેવામાં ડાયબિટીઝ દર્દીઓ માટે આ કોમ્બિનેશન ઘાતક સાબિત થઈ શકે છે.
કેરી ખાય ને દહી પણ ન ખાવું જોઈએ. કરી અને દહી સાથે ખાઈને શરીર માં કાર્બન ડાય ઓકસાઈડ બનવા લાગે છે અને તેનાથી શરીરમાં ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
કેરી નું સેવન કર્યા પછી ક્યારેય કારેલા ન ખાવા જોઈએ. જો તમે આવું કરો છો તો તમને બેચેની, ઉલ્ટી અને શ્વાસ લેવામાં તફલિક જેવી સમસ્યા થઈ શકે છે.
તીખી અને મસાલાવાળી વસ્તુઓ તમે કેરી ખાધા બાદ ખાઓ છો તો તમારા પેટ માં તફલિકો થાય છે અને સ્કિન ની સમસ્યાઓ પણ શકે છે. જો તમારે પેટ અને સ્કિન ના રોગોથી બચવું હોય તો તમારે પેટ અને સ્કિન ના રોગોથી બચવું હોય તો કેરી ખાઈને તીખું કે તળેલું ન ખાવું જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment