ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમના ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે તેમની પાર્ટી વિધાનસભાની 182 બેઠક માંથી 182 બેઠકમાં વિજય પ્રાપ્ત કરશે.તેમને તેમ પણ કહ્યું કે જો તેમની પાર્ટી એક પણ બેઠક ગુમાવશે તો તેના તે જ દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ માંથી રાજીનામું આપી દઈશ. પાટીલ સાહેબ વધારે કહું કે મારી પાર્ટીમાં પ્રયત્ન કરતો રહીશ કે કોઈ કોંગ્રેસી ન આવે.
ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક ન્યૂઝ એજન્સી ના ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે અમે કોંગ્રેસના કોઈપણ નેતાને કોઇ પણ બેઠક ઉપર જીતવા દેશું નહીં, જો કોંગ્રેસનો નેતા ચૂંટણી જીતી જાય તો તેને ભાજપ સામેલ કરવાની શક્યતા હોય છે.
ઉલ્લેખનીય છે કે, સીઆર પાટીલે એ ભાજપના પેલા બિન ગુજરાતી અધ્યક્ષ છે. આ જ કારણ છે કે સી આર પાટીલને પ્રદેશ અધ્યક્ષ ની જાહેરાત કરતા દરેક લોકોને આશ્ચર્ય થયો હતો. પાટીલે જણાવ્યું કે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર એક રાજ્ય હતા, જ્યારે તેમના પિતા રઘુનાથ પાટીલ પોલીસ ફોર્સ માં હતા. પાટીલ નો જન્મ સુરતમાં થયો હતો અને તેમના પિતાની જેમ તેમને પણ પોલીસ ફોર્સમાં 15 વર્ષ સુધી સેવા આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment