બાઈક લઈને પોતાના વતન જતા પતિ પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, 50 દિવસની સારવાર બાદ પત્નીનું દર્દનાક મોત…

Published on: 11:45 am, Sun, 31 December 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા બનેલી એક અકસ્માતની ઘટના વિશે આપણે વાત કરવાના છીએ. આજથી 50 દિવસ પહેલા એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

આ ઘટનામાં બાઈક પર સવાર પતિ-પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે હવે 50 દિવસની સારવાર બાદ પત્નીનું મોત થયું છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતની 20 વર્ષની યુવતીએ દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા અને ગત ધનતેરસના દિવસે યુવતી પોતાના પતિ સાથે બાઈક પર વતન જવા માટે નીકળી હતી.

અંકલેશ્વર પાસે એક ઘરે બંનેને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં બાઈક પર સવાર પતિ-પત્ની બંને ગંભીર રીતે જાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં 50 દિવસની સારવાર બાદ 20 વર્ષની યુવતીનું મોત થયું હતું.

મૃત્યુ પામેલી યુવતીનું નામ જીનલ હતું અને તેને હિતેશ નામના વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને પોતાના પરિવાર સાથે સુરતમાં રહેતા હતા. દિવાળી પહેલા પતિ-પત્નીએ ગામડે જવાનું નક્કી કર્યું હતું.

ગત 10 નવેમ્બરના રોજ પતિ-પત્ની બાઈક લઈને સુરત જવા માટે નીકળ્યા હતા. બંને અંકલેશ્વર પાસે પહોંચ્યા આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતની ઘટનામાં બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ત્યારબાદ બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી અને હોસ્પિટલમાં 50 દિવસની સારવાર બાદ હવે 20 વર્ષની જીનલનું મોત થઈ ગયું છે. આ ઘટના બનતા જ રસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "બાઈક લઈને પોતાના વતન જતા પતિ પત્નીને રસ્તામાં નડ્યો અકસ્માત, 50 દિવસની સારવાર બાદ પત્નીનું દર્દનાક મોત…"

Leave a comment

Your email address will not be published.


*