ઉતાવળ કરજો સોનુ ચાંદી ખરીદવામાં..! સોનાના ભાવમાં થઈ રહ્યો છે સતત વધારો, નવા ભાવ સાંભળીને પરસેવો વળી જશે…

તો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનો વિચારી રહ્યા છો તો તમારે સૌથી પહેલા તેના ભાવ જાણવા ખૂબ જ જરૂર છે અને આજે અમે તમને સોના ચાંદીના ત્રણ એપ્રિલ 2024 ને બુધવારના રોજ શું ભાવ છે તેની વિશે સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.

આજરોજ ત્રણ એપ્રિલ 2024 ના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 750 રૂપિયાના વધારા સાથે સોનું 64,150 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટીએ પહોંચ્યું છે અને સાથે સાથે જો 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો 760 રૂપિયાના વધારા સાથે 69,920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યા છે.

આપને મિત્રો જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસથી સોના ના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને આ વધારો હવે લાખ રૂપિયા ની સપાટીએ પહોંચી જાય તો પણ નવાઈ નહીં.સોનાની સાથે સાથે જો ચાંદીના ભાવની વિશે ચર્ચા કરવામાં આવે તો સતત ચાંદીના ભાવમાં છ

દિવસથી વધારો થઈ રહ્યો છે અને આજે ચાંદીમાં 2000 રૂપિયા પ્રતિ કિલો ના વધારા સાથે 81 હજાર રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યું છે. મિત્રો સોનાની પહેલા તો ચાંદી, લાખ રૂપિયાની સપાટીએ પહોંચી જાય તેવું લાગી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*