આ કાંઈ મેલી વિદ્યા નથી… છતાંય આખે પાટા બાંધીને વાંચે છે આખે આખું પુસ્તક,જાણો સત્ય હકીકત..

Published on: 10:31 am, Sat, 3 February 24

મિત્રો આજે આપણે ટેલેન્ટેડ ભાઈ બહેન આયુષી અને આયુષ વિશે વાત કરવાના છીએ અને આ બંને ભાઈ બહેનના આ જાદુઈ કરબતો જોઈને લગભગ તમે પણ ચોકી જશો. માત્ર પાંચમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આયુષ અને સાતમા ધોરણમાં ભણતી તેની બહેન આયુષી જે

ગુલાબ બાગ ના સનોલી ચોકથી માત્ર 500 મીટર દૂર શ્રીરામ કોલોની વોર્ડ નંબર 39 માં રહે છે.આ બંને ભાઈ બહેન કહે છે કે શરૂઆતમાં અમે મેડીટેશનમાં પૂરું ધ્યાન લાગતું ન હતું અને તેવા ધ્યાનથી દૂર રહેતા હતા પરંતુ હવે તેઓ ધ્યાન કરવાનું પસંદ કરે છે અને બંને ભાઈ બહેન તેમના ઘરે નિયમિત પણે દરરોજ એક કલાક ધ્યાન કરે છે

અને આયુષ અને આયુષી બંને કહ્યું કે તેમના પિતાએ તેમનો ધ્યાનનો પહેલો પાઠ ભણાવ્યો હતો.આ દીકરીનું સપનું છે કે તેને આઈએસ ઓફિસર બનવું છે પરંતુ આયુષનું સપનું છે કે તેને વૈજ્ઞાનિક બનવું છે અને બંને ભાઈ બહેન ભણવામાં તો ખૂબ જ હોશિયાર છે અને અભ્યાસ પછી તે મનોરંજન કરવા માટે ધ્યાન અને અન્ય બીજી બધી વસ્તુઓમાં રસ લે છે.

આ દીકરા દીકરીના મા બાપ તેના આ પ્રતિભાવથી ખૂબ જ ખુશ છે અને તેના પિતા રંજન કુમારને તેના બંને બાળકો પર ખૂબ જ ગર્વ છે ને માતા જોષીદેવી બંને બાળકોને ભવિષ્યમાં સારી જગ્યાએ જોવા માંગે છે અને તેઓનું સપનું છે કે બાળકો સાચા રસ્તે ચાલે અને ભવિષ્યમાં ઘર પરિવાર સિવાય પોતાના ભારત દેશનું ગૌરવ વધારે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "આ કાંઈ મેલી વિદ્યા નથી… છતાંય આખે પાટા બાંધીને વાંચે છે આખે આખું પુસ્તક,જાણો સત્ય હકીકત.."

Leave a comment

Your email address will not be published.


*