સુરત શહેરમાં લોકડાઉન બાદ ચાર મહિના સુધી બંધાયેલા ડાયમંડ ફરી એક વખત વેગવંતો જોવા મળ્યો છે. એશિયાના દેશોમાંથી પણ પોલીસડ ડાયમંડ ની દિવાળી સમય ડિમાન્ડ નીકળતા હીરા વેપારીઓ હાલ ચિંતા મુક્ત બન્યા છે. કોરોનાવાયરસ ની વર્તમાન પરિસ્થિતિમાં સુરતના હીરાઉદ્યોગ 80 ટકા વર્ક ફોર્સ સાથે કામ કરી રહ્યો છે.Lockdown ખુલ્યા બાદ હીરામાં ખુબજ સારી તેજે આવી છે.
ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યો છે.આ વખતે દિવાળી વેકેશન માટે પાંચથી સાત દિવસનો રહેશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માં પણ ડિમાન્ડ વધી છે જેના કારણે આ વખતે દિવાળીનું વેકેશન માત્ર પાંચથી સાત દિવસનો રહેશે.
તેવું હાલ જોવા મળી રહ્યો છે. કોરોનાવાયરસ ની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અમેરિકા,હોંગકોંગ અને દુબઈ. કોરોના સંક્રમણના કારણે હીરામાં ખુબજ મંદી છે.
જેવા દેશોમાં પણ ધીરે ધીરે માર્કેટ હોવાના કારણે ત્યાંથી સુરતના હીરા ઉદ્યોગને પણ ઓર્ડર મળી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment