અઘરા ખેલ થયા હો..! જ્ઞાન વાપી ભોયરામાં દર્શન માટે જશે શકશે હિન્દુ શ્રદ્ધાળુઓ, નમાજ નો સમય થતા પેરામિલેટ્રી ગોઠવાઈ

Published on: 4:49 pm, Fri, 2 February 24

મિત્રો વારાણસીમાં જ્ઞાન વાપી સંકુલના ભોયરામાં ગુરુવારે પૂજા શરૂ થઈ હતી અને કોર્ટના આદેશ બાદ આ પૂજા કરવામાં આવી હતી અને આજથી હિન્દુ શ્રદ્ધાળુઓ પણ ભોયરામાં જઈને દર્શન કરી શકશે અને બીજી તરફ આજરોજ શુક્રવારની નમાચે આવી પરિસ્થિતિમાં સમગ્ર વારાણસી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વ્યાસજીના ભોયરામાં પૂજા શરૂ થયા બાદ આજે પહેલી વાર બપોરે 1:30 કલાકે શુક્રવારે નમાજ થઈ હતી અને જ્ઞાન વાપી સમિતિએ શુક્રવારે પણ મનનું એલાન આપ્યું છે અને આ કોલ ને ધ્યાનમાં રાખીને પોલીસ અને પ્રશાસને સમગ્ર શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને પોલીસ ઉપરાંત પેરા મિલેટ્રી ના જવાનો પણ તેનાત કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષે અલ્હાબાદ હાઇકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે અને હાઇકોર્ટને અપીલ કરી છે કે જો મુસ્લિમ પક્ષની અરજી સાંભળવામાં આવે છે તો કોટે હિન્દુ પક્ષની દલીલો પણ સાંભળવી જોઈએ અને એક્સ પક્ષની અરજી પર સીધો આદેશ આપવાને બદલે હિન્દુ પક્ષને પોતાનો મત રજૂ કરવાની તક આપવી જોઈએ

અને મિત્રો ઉલ્લેખનીય છે કે વ્યાજજીના ભોયરામાં પૂજા કાર્યક્રમમાં ભાગ લેનાર વ્યાસ પરિવારના સભ્ય જીતેન્દ્રનાથ વ્યાસે ગુરુવારે ખાનગી ન્યુઝ એજન્સી એ જણાવ્યું હતું કે અયોધ્યા સ્થિત નર્મદ નિર્મિત મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મુરત કાઢનાર ગણેશ્વર ની આગેવાનીમાં મોડી રાતે કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીએ વ્યાસ જી ના ભોયરામાં પૂજા કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અઘરા ખેલ થયા હો..! જ્ઞાન વાપી ભોયરામાં દર્શન માટે જશે શકશે હિન્દુ શ્રદ્ધાળુઓ, નમાજ નો સમય થતા પેરામિલેટ્રી ગોઠવાઈ"

Leave a comment

Your email address will not be published.


*