અરે આ શું…? આ છે દુનિયાની સૌથી પાતળી હોટલ…! માત્ર આટલા ફૂટમાં બની છે આ હોટલ… જુઓ કેટલીક તસવીરો…

Published on: 12:50 pm, Tue, 26 December 23

સોશિયલ મીડિયા પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું જ હોય છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર અમુક એવી વસ્તુના વિચિત્ર ફોટા કે વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે જોકે ઉઠતા હોઈએ છીએ.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર તેઓ જ એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કહેવાય છે કે વાયરલ થયેલો આ ફોટો દુનિયાની સૌથી પાતળી હોટલનો છે. આ હોટલ ઈન્ડોનેશિયામાં આવેલી છે અને હાલમાં આ હોટલ ચર્ચાનો વિષય બની ગઈ છે.

ઇન્ડોનેશિયામાં આવેલી આ હોટલ અને દુનિયાની સૌથી પાતળી હોટલ માનવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે, માત્ર 9 ફૂટ પહોળી આ હોટલમાં તમામ સુખ સુવિધાઓ છે. પાંચ માળની આ હોટલની ડિઝાઇન અને તેની રૂમના ઇન્ટિરિયર જોઈને તમે પણ વખાણ કરતા નહીં થાકો.

મિત્રો આ હોટલમાં રોકાવા માટે લોકોની લાંબી લાંબી લાગી ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ હોટલ બિન ઉપયોગી જમીન પર ઉભી કરવામાં આવી છે.

સાવ પાતળી હોટલ જોઈને સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા અને હાલમાં તો સોશિયલ મીડિયા પર આ જ હોટલની ચર્ચાઓ ચાલી રહી છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ હોટલ 2022 માં ડિસેમ્બર મહિનામાં ખુલ્લી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અરે આ શું…? આ છે દુનિયાની સૌથી પાતળી હોટલ…! માત્ર આટલા ફૂટમાં બની છે આ હોટલ… જુઓ કેટલીક તસવીરો…"

Leave a comment

Your email address will not be published.


*