અરે..અરે..ભાભીજી..! નર્સના હાથમાં ઇન્જેક્શન જોઈને ભાભીજીએ એવા એવા રિએક્શન આપ્યા કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 3:25 pm, Tue, 7 March 23

સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વિડિયો વાયરલ થતા રહે છે, જેમાં અમુક વીડિયો જોઈ લોકો ભાવુક થઈ જાય છે. તો અમુક વીડિયો જોઈ લોકો હસી પડે છે અને આવા કોમેડી વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવે છે. જે સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે તેમજ લોકો આવા વિડિયો શેર પણ ખૂબ જ કરે છે.

હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા રસી લેવા માટે જાય છે અને તેના હાવ ભાવ જોઈ લોકો ખૂબ હસી રહ્યા છે. સામાન્ય રીતે ઘણા લોકો ડોક્ટરના નામથી ડરી જાય છે અને તેમાં પણ ઇન્જેક્શનનું નામ આવે તો ઘણા તો ભાગવા લાગે છે.

હાલ વાયરલ થયેલા વીડિયોમાં આ ગુલાબી સાડી પહેરેલી મહિલા રસી લેવા માટે જાય છે અને ત્યાં રસી આપતી વખતે મહિલાના જે હાવ ભાવ છે તે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. લોકો તેને જોઈને ખૂબ હસી પણ રહ્યા છે વીડિયોમાં જોવા મળે છે તેમ પહેલા તો મહિલા જ સોય જોઈને જ ડરી જાય છે.

પછી નર્સ જેવી સોય આપે છે મહિલા એવો ચહેરો બનાવે છે કે હાસ્ય નહીં રોકાય આ વિડીયો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને મમતા પરમાર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે,

 

View this post on Instagram

 

A post shared by Mamta Parmar (@mamtamakwana)

વિડીયો શેર થતા જ તે વાયરલ થઈ ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર વીડિયોને 19 લાખ 17 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે તેમ જ લાખો લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી છે તેમ જ વીડિયોને અત્યારે સુધીમાં ચાર કરોડ 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે..અરે..ભાભીજી..! નર્સના હાથમાં ઇન્જેક્શન જોઈને ભાભીજીએ એવા એવા રિએક્શન આપ્યા કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*