અરે બાપ રે આ શું થયું..! ટાયરમાં હવા ભરી રહેલા બે વ્યક્તિઓ સાથે અચાનક કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

Published on: 3:30 pm, Tue, 25 October 22

સોશિયલ મીડિયામાં તમે દરરોજ ઘણા અવારનવાર વડીયો જોતા હશો. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં બનેલો તેઓ જ એક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં ટાયરમાં હવા ભરી રહેલા બે વ્યક્તિ સાથે કંઈક એવું થાય છે કે વીડિયો જોઈને તમે પણ હચમતી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે વ્યક્તિ એક મોટા ટાયરમાં હવા ભરતા નજરે પડી રહ્યા છે. ત્યારે અચાનક બંને સાથે કંઈક એવું થાય છે કે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

બંને ટાયરમાં હવા ભરી રહ્યા હોય છે. ત્યારે અચાનક જ ટાયર ફાટે છે અને ટાયરની સાથે બંને હવામાં ઉછળીને જમીન પર ભટકાય છે. સદનસીબે આ ઘટનામાં કોઈને કંઈ થયું ન હતું. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક વ્યક્તિ ટાયર ઉપર બેસીને હવા પૂરતો નજરે પડી રહ્યો છે.

જ્યારે એક વ્યક્તિ ટાયર ઉપર પગ રાખીને ઉભેલો દેખાઈ રહ્યો છે. ત્યારે અચાનક જ ટાયર ફાટ્યું હતું. જેના કારણે ટાયર ઉપર બેઠેલો વ્યક્તિ ટાયરની સાથે હવામાં ઉછાળ્યો હતો અને ટાયર ઉપર પગ રાખીને ઉભેલો વ્યક્તિ પણ હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો.

આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર furkan__7x નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે આ શું થયું..! ટાયરમાં હવા ભરી રહેલા બે વ્યક્તિઓ સાથે અચાનક કંઈક એવું બન્યું કે…વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*