ઘણીવાર આપણી સમક્ષ એવી વિચિત્ર ઘટનાઓ સામે આવતી હોય છે, જેને જોઈને સૌ કોઈ લોકો આચાર્યચકિત થઈ જતા હોય છે ત્યારે આજે આપણે એક એવી જ ઘટના વિશે વાત કરીશું જે ઘટના બાંગ્લાદેશના એક નાનકડા ગામની છે. જેમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા મોહંમદ શાહજહાની છોકરી એક વિચિત્ર બીમારી નો સામનો કરી રહી છે.
બીમારી જાણે એવી છે કે કે છોકરી વૃક્ષમાં પરિવર્તિત થઈ રહી છે અને તેના મોઢા પર અને શરીર પર ઘણા બધા મસ્સા ઉભરી આવ્યા જેને જોશો તો વૃક્ષના મૂળ જેવા જ જોવા મળશે. આ બીમારીનું નામ એપીડમોડી સપ્લાયસીયા વેરૂસીફોરમિસ છે.
આવું એક નહીં પરંતુ દુનિયામાં 6 થી 7 લોકો જેવો આ બીમારીનો ભોગ બન્યા છે અને તમે જુઓ તો એ બીમારી નો શિકાર બનનારના શરીરે વૃક્ષના મૂળ જોવા મળશે અને હાલ પણ આ બાંગ્લાદેશની રહેવાસી સુહાના ખાતુન પણ આ બીમારીનો શિકાર બની રહી છે.
વાત કરીએ તો આ સુહાના ખાતુન નહીં કે જેમની માતા નથી અને આશરે તેમને ચાર વર્ષ પહેલા જ મોઢા પર મસા નીકળવાની શરૂઆત થઈ ગઈ હતી.ધીમે ધીમે દીકરીના મોઢા પર મસ્સા જેવી બીમારી જોતા જ તેમની પિતાએ કે પરિસ્થિતિને ધ્યાને લીધી અને ગ્રામીણ ઉપચારમાં ભરતી પણ કરી હતી.
ગ્રામિણો એ ખુદ પોતે ચિંતા જતાવી હતી અને એક વર્ષ બાદ મસાએ ઝડપથી વધવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તેના ચહેરા પર વૃક્ષના મૂળ અને ડાળખીઓની ઝલક જોવા મળી. આવી ભયાનક બીમારી જેને સુહાના ખાતુન સામનો કરી રહી છે અને તેના પિતાએ આવી હાલત પોતાની દીકરીની જોઈને બીમારી દૂર કરવા પૈસા પણ ભેગા કર્યા અને તેનો ઈલાજ પણ શરૂ કરાવ્યો.
વાત જાણે એમ છે કે સુહાના ના શરીર પર રહેલા મસ્સા એટલા ભયાનક હતા કે ગામ વાળા એ પણ મોહમ્મદ શાહ અને તેની છોકરીનો સાથ છોડી દીધો અને તેના વિશે ભલભલતી વાતો કરવા લાગ્યા હતા અને ગ્રામજનો નો સાથ ન મળતા આખરે એ પુત્રીના લાચાર પિતાએ દીકરીની બીમારી દૂર કરવા મહેનત કરવા લાગ્યા અને તેનો જલ્દીથી જલ્દી ઇલાજ થાય તે માટે મોહમ્મદ શાહજહા એ પૈસા ભેગા કરીને શરીર પર રહેલા મસ્સાની સારવાર શરૂ કરાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment