અરે ભાઈ સાવ આમ ન હોય..! ખેડૂત બાઈકનો હપ્તો ન ભરી શક્યા તો બેંક વાળા બાઈક પર બાઈક ચડાવીને… જુઓ વાયરલ વિડિયો…

મિત્રો આ સોશિયલ મીડિયાની દુનિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. અમુક વીડિયો જોઈને આપણા ચહેરા ઉપર ખુશી આવી જતી હોય છે અથવા તો અમુક વીડિયો જોઈને આપણને ખૂબ જ ગુસ્સો આવી જતો હોય છે. ક્યારે હાલમાં તેઓ જેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આજના આધુનિક યુગમાં બાઈક દરેક લોકો માટે એક જરૂરિયાતનું સાધન બની ગયું છે.

દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે કે તેઓ એક સારી એવી બાઈક ખરીદે. પરંતુ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય એટલા માટે તેઓ બેંકમાંથી લોન કરાવી હપ્તે બાઈક ખરીદતા હોય છે. ત્યારે તમે એવી ઘણી ઘટનાઓ સાંભળી હશે જેમાં ગ્રાહક સમયસર હપ્તો ન ભરે એટલા માટે બેંકના માણસો વાહન જપ્ત કરીને પોતાની સાથે લઈ જતા હોય છે.

ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યો છે. અહીં એક ખેડૂતે બાઈક ખરીદી હતી. પરંતુ તેઓ સમયસર બાઈક નો હપ્તો ન ચૂકવી શક્યા તેથી બેંકના માણસો આવીને તેમની બાઈક પ્રાપ્ત કરી લે છે.

ત્યાર પછી બેંકના માણસો કંઈક એવી હરકત કરે છે કે વીડિયો જોઈને તમને પણ ખૂબ જ ગુસ્સો આવી જશે. બેંકના માણસો પોતાની બાઈક ઉપર જપ્ત કરેલી બાઈક ચલાવીને પોતાની સાથે લઈ જાય છે. ત્યાર પછી ખેડૂતે બાઈકના પૈસા ચૂકવીને બાઈક પાછી મેળવી લીધી હતી. પરંતુ બેંક કર્મચારીઓનો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો બેંક કર્મચારીઓને આ કામથી ખૂબ જ ગુસ્સે ભરાઈ ગયા છે અને ઘણા લોકોને બેંક કર્મચારીઓનો આ જુગાડ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ રીતે જોખમી સવારી ન કરવી જોઈએ. આવી જોખમી સવારી અકસ્માતનો શિકાર બની શકે છે.

જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે આ બંને કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે બંને ખૂબ જ જોખમી સવારી કરી રહ્યા છે. વાયરલ થયેલો વિડિયો ટ્વીટર પર Neharika Sharma નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો જોઈને તમારી શું પ્રતિક્રિયા છે તે કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*