5 વર્ષ બાદ કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી પવન જોશીની સગી બહેન સાથે આકાશ દવેના ફોટા આવ્યા સામે… બંનેની આ તસવીરો જોઈને આંખો પહોળી થઈ જશે…

Published on: 4:35 pm, Mon, 20 March 23

મિત્રો તમે બધા ગરબા ક્વિન કિંજલ દવેને તો જરૂર ઓળખતા હશો. કિંજલ દવેના ચાહકો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ છે. હાલમાં તો જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયા પર કિંજલ દવેની જ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આજથી થોડાક દિવસ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા હતા કે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ છે.

5 વર્ષ બાદ કિંજલ દવેની સગાઈ તૂટતા જ તેમના ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો. સગાઈ છુટ્યા બાદ કિંજલ દવેએ પવન જોશી સાથેના તમામ ફોટાઓ સોશિયલ મીડિયા પરથી રીમુવ કરી નાખ્યા હતા. મળતી માહિતી અનુસાર સગાઈ તૂટવાનું મુખ્ય કારણ પવન જોશીની બહેનને માનવામાં આવે છે.

પવન જોશીની સગી બહેન અને આકાશ દવેની આ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોઈ,સામે  આવી તસવીરો. - MOJILO GUJARATI

મિત્રો તમને જણાવી દઈએ કે પવન જોશીની બહેન અને કિંજલ દવેના ભાઈ આકાશ દવેના લગ્ન નક્કી થયા હતા. પરંતુ પવન જોશીની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા. આ કારણોસર પવન જોશી અને કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ હતી. બંનેની સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેના ભાઈ આકાશ દવે અને પવન જોશીની બહેનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ત્યારે હાલમાં તો સોશિયલ મીડિયા પર પવન જોશીની બહેને સાથેના આકાશ દવેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંનેની વાયરલ થઈ રહેલી તસવીરો ઘણી બધી જૂની છે. વાયરલ થઈ રહેલી એક તસવીરમાં તમે જોઈ શકો છો કે આકાશ દવે અને પવન જોશીની બહેન બંને એકબીજાને કેક ખવડાવતા નજરે પડી રહ્યા છે.

કેટલીક તસવીરોમાં પવન જોશીની બહેન કિંજલ દવેના પરિવાર સાથે નજરે પડી રહી છે. જ્યારે કિંજલ દવેની પણ પવન જોશીની બહેન સાથેની તસવીરો તમને જોવા મળશે. મળતી માહિતી અનુસાર કિંજલ દવે અને પવન જોશીની સગાઈ થઈ ગયા બાદ આકાશ દવે અને જાગૃતિ જોષીની સગાઈ કરવામાં આવી હતી. બંનેની સગાઈ આજથી ઘણા સમય પહેલા કરવામાં આવી હતી.

કોણ છે કિંજલ દવેની ભાભી, આવી લાગે છે આકાશ દવેની ફિયાન્સી, જાણો વિગત

આ વાત એકદમ સાચી છે કે ખોટી તેની અમારી વેબસાઈટ કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ પવન જોશીની બહેન અને કિંજલ દવેના ભાઈની તસવીરો વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલી તસ્વીરો જોઇને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે.

Akash Dave Brother Of Gujarati Singer Kinjal Dave Engagement To Jagruti In  Sariyad Village At Patan | કોણ છે કિંજલ દવેની ભાભી, આવી લાગે છે આકાશ દવેની  ફિયાન્સી, જાણો વિગત

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "5 વર્ષ બાદ કિંજલ દવેની સગાઈ તૂટ્યા પછી પવન જોશીની સગી બહેન સાથે આકાશ દવેના ફોટા આવ્યા સામે… બંનેની આ તસવીરો જોઈને આંખો પહોળી થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*