અરે બેન સાવ આમ ન હોય..! ટ્રેનમાં સીટ ન મળી તો આ મહિલા ટ્રેનની ઉપર ચડવા લાગી, પરંતુ છેલ્લે થયું કંઈક એવું કે હસી હસીને ગોટો વળી જશો – જુઓ વિડિયો

Published on: 12:20 pm, Thu, 29 September 22

સોશિયલ મીડિયામાં ઘણી વખત અમુક એવા રમુજી વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે. જેઓ ટ્રેનમાં જગ્યા ન મળે એટલા માટે ટ્રેનના ડબ્બા ઉપર ચડીને મુસાફરી કરતા હોય છે. આટલું જ નહીં પરંતુ ટ્રેનમાં તમે ઘણા લોકોને જગ્યા માટે ઝઘડતા પણ જોયા હશે.

ઘણા એવા લોકોને પણ જોયા હશે જેવો ટ્રેનમાં જગ્યા માટે ગમે તે કરતા હોય છે. ત્યારે હાલમાં તેવી જે એક મહિલાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ટ્રેનની અંદર જગ્યા ન મળતા મહિલા એવું કરે છે કે જે જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો.

આ વિડીયો બાંગ્લાદેશથી સામે આવી રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો પોતાની હસી રોકી શકતા નથી. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા ટ્રેન ઉપર ચડવાની કોશિશ કરી રહી છે. તે ટ્રેનની ઉપર ચડવાના અનેક પ્રયાસો કરે છે પરંતુ તે સફળ રહેતી નથી. થોડીક વાર બાદ ત્યાં એક પોલીસ જવાન આવે છે અને મહિલાને ત્યાંથી નીચે ઉતારીને ભગાડી દે છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટ્રેનની અંદર બેસવાની જગ્યા ન મળતા એક મહિલા ટ્રેનની ઉપર બેસીને મુસાફરી કરવાનું નક્કી કરે છે. તેથી તે મહિલા ટ્રેનની ઉપર ચડવાના પ્રયત્નો કરી રહી હોય છે. મહિલાને જોઈને ત્યાં આસપાસ ઉભેલા દરેક લોકો ખડખડાટ હસી પડે છે. મહિલા ટ્રેનની ઉપર ચડવાના ઘણા બધા પ્રયત્નો કરે છે.

પરંતુ મહિલા ટ્રેનની ઉપર ચડી શકતી નથી. ટ્રેનની ઉપર બેઠેલા લોકો પણ મહિલાને ઉપર ચડવામાં મદદ કરે છે. પરંતુ મહિલા ટ્રેનની ઉપર ચડી શકતી નથી. આ મહિલાને જોઈને એક પોલીસ જવા ન ત્યાં આવી પહોંચે છે. પોલીસ જવાન મહિલાને ત્યાંથી નીચે ઉતારીને ત્યાંથી ભગાડી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Vidyadhar Jena (@fresh_outta_stockz)

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર fresh_outta_stockz નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો ખડખડાટ હસી પડ્યા છે અને કેટલાક લોકો તો કોમેન્ટ બોક્ષમાં ઘણી બધી રમૂજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બેન સાવ આમ ન હોય..! ટ્રેનમાં સીટ ન મળી તો આ મહિલા ટ્રેનની ઉપર ચડવા લાગી, પરંતુ છેલ્લે થયું કંઈક એવું કે હસી હસીને ગોટો વળી જશો – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*