રસોઈ ગેસ સિલિન્ડર પર એક વાર ફરીથી સરકાર તરફથી સબસીડી આપવામાં આવી રહી છે. ગ્રાહકોના ખાતામાં સબસીડી ના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને જાણકારી મુજબ હવે એલપીજી ગેસ ઉપભોક્તાઓને 79.26 થી લઈને 237.78 રૂપિયા સુધી પ્રતિ સિલિન્ડર સબસીડી ના રૂપમાં આપવામાં આવી રહ્યા છે.
એવામાં તમે પણ બેંક ખાતા ચેક કરી લો કે સબસીડી ના પૈસા આવ્યા છે કે નહીં.LPG ગેસ ગ્રાહકોને સબસીડી તરીકે પ્રતિ સિલિન્ડર 79.26 રૂપિયા મળી રહ્યા છે. ઘણા લોકો મૂંઝવણમાં હતા કે સબસીડી માં કેટલા પૈસા મળે છે. લોકોને સબસિડીમાં 79.26 રૂપિયા મળી રહ્યા છે
જ્યારે કેટલાક લોકોને 158.52 રૂપિયા મળી રહ્યા છે અથવા 237.78 રૂપિયા મળી રહ્યા છે.તમે ઘરે બેઠા બેઠા સરળતાથી તમારા ખાતામાં સબસીડી ચેક કરી શકો છો. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે કેવી રીતે તમે સરળતાથી મિનિટમાં જાણી શકો છો કે તમારે એકાઉન્ટમાં સબસીડી આવી છે કે નહીં.
સૌથી પહેલા www.mylpg.in ઓપન કરો અને હવે તમે સ્ક્રીનની જમણી બાજુ ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડર ના ફોટા દેખાશે.અહી તમે તમારા સર્વિસ પ્રોવાઇડર ના ગેસ સિલિન્ડર ની ફોટો પર ક્લિક કરો. તેના પછી સ્ક્રીન પર એક નવી વિન્ડો ઓપન થશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડર છે.
હવે સૌથી ઉપર જમણી બાજુ સાઈન ઈન અને ન્યુ યુઝર ના ઓપ્શન ટેપ કરો.જો તમે પહેલાથી ID બનાવી રાખે છે તો સાઈન ઈન કરો.જો તમારી આઇડી નથી તો તમે ન્યુ યુઝર પર ટેપ કરી વેબસાઈટ પર લોગ ઈન કરો.તેમાં જમણી બાજુ વ્યું સિલિન્ડર બુકિંગ હિસ્ટ્રી પર ટેપ કરો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment